________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨ હેય એમ સમજી શકાય છે, વિવેચનમાં જેમ એવી વાતે ભગવાનના નામે સત્રમાં ઘૂસી ગઈ છે તેવી જ રીતે દ્રૌપદીની મૂર્તિપૂજાની વાત પણ ઘૂસી ગઈ હોય તે તેમાં કંઈ જ નવાઈ જેવું નથી.
બાકી સમ્યગદષ્ટિ દેવો તે મહીં વિનયી અને વિવેકવંત હોય છે. અને તેઓ અરિહંત ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ એ વાત તેઓ તેમના અવધિજ્ઞાનેથી સારી રીતે જાણે છે તેથી તેઓ અરિહંત ભગવાનની આશાતના થળ તેવી રીતે સાવદ્ય પ્રકારની મૂર્તિપૂજા કરે જ નહિ, એટલે પૂર્વાચાર્યોના સરામાં પૂજની વિધિ છે તે અહીંયા તે વખતે જે વિધિ ચાલતી હતી તેનું જ વર્ણન કરેલું છે એમ સમજવું જોઈએ,
પ્રાચીન મૂતિઓ શું બતાવે છે? સરકારી શોધખોળ ખાતા તરફથી થતા ખેદકામમાંથી અત્યાર સુધીમાં જે જે મૂતિઓ મળી આવી છે તે સર્વ જે દટાયેલા શહેરમાંથી મળી આવી છે તે શહેર દટાયા પહેલાં પણ ઘણુ વખત પહેલાં તે મૂર્તિઓ બનેલી હશે જ. અને જે પ્રાચીન કાળમાં મૂર્તિ પૂજા ચાલુ હેત તે તે મળી આવેલ મૂર્તિઓ ઘસાયેલી હોત. પણ મળી આવેલી મતિઓ જરા પણ ઘસાયલી નથી તે વાત પૂરવાર કરે છે કે પ્રાચીનકાળમાં મૂર્તિપૂજા નહતી. એટલે પણ દ્રૌપદીએ મૂર્તિપૂજા કરી નહતી.
જિનધરને કામદેવના મંદિર તરીકે લઈએ તે પણ તે વાત સંભવિત લાગતી નથી કારણકે દ્રૌપદી દેઢ સંમકિતી હતી તે તો સૂત્રમાંના બીજા ઉલેથી નક્કી થાય છે જ એટલે તેણે કામદેવની પૂજા કરી હોય તે સંભવિત લાગતું નથી.
એનિતિને પોઠ સ્થાનકવાસીઓએ રજૂ કર્યો છે અને તેમાં દ્રૌપદીને લગ્ન પછી સમકિત થવાનું બતાવ્યું છે. પરંતું પ્રતિપૂજકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org