________________
હાલના સંપ્રદાયા પ્ર. ૧૧
૧૨૭
જ્ઞાનાથી ન માનવા તા ખીજા કાને નાનાથી માનવા ? એટલે જ્ઞાનાથી અ' ખાટા જ દેખાય છે.
વળી સ્થાનકવાસીએ બીજો અ, નાનને માટે વૈયાય એમ કરે છે. વૈયાવૃત્યથી નિરા થાય પણ જ્ઞાન પણ કેવી રીતે થઇ શકે? નિર્જરા એટલે જ્ઞાનાવરણુની નિર્જરા થઇ ગયા પછી જ્ઞાન થઈ શકે માની શકાય. પણ અહીં ચેય શબ્દ તે પહેલાં આવ્યેા છે અને નિર્જરા શબ્દ પછી છે, એટલે સ્થાનકવાસીએના આ અર્થ પણ બરાબર લાગતા નથી.
આ ઉપરથી ચૈશ્ય શબ્દને સાચે અચૈત્ય એટલે મંદિર અથવા મૂર્તિ જ હોવા જોઇએ એમ સમજી શકાય છે.
નદી સૂત્ર
શ્રેણિક મહારાજાના પુત્ર કાણિક ( અજાતશત્રુ ) રાજાએ વિશાલાનગરી ઉપર ચઢાઈ કરી હતી અને તે નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પાદુકાસ્તૂપ હતા તેથી તે નગરી જીતી શકાતી નહોતી એ વાત પ્રસિદ્ છે. અને શ્રી ન ંદી સૂત્રમાં પારિણામિક બુદ્ધિના દૃષ્ટાંતમાં આ સબંધી ઉલ્લેખ છે. તેના પાઠ આ પ્રમાણે છે—
विशालायं पुरी कूलबालकेन विशालाभङगाय यन्मुनिसुव्रत स्वामि पादुका स्तूपोत्स्वात् सा तस्य पारिणामिकी बुद्धिः ।
અ—વિશાલા નગરીના નાશને માટે કુલવાલુક મુનિએ કહ્યુ કે-શ્રી મુનિસુવ્રત સ્વામીના પાલુકાયુકત સ્તૂપને ઉખેડી નાખવાથી નગરીને ભંગ થઈ શકશે. મુનિની આ પરિણામિકી બુદ્ધિ થઇ. સ્થાનકવાસી મુનિશ્રી હસ્તીમલજીના નંદીત્રનું પાનું ૯૧.
ભગવાન મહાવીર સ્વામીના વખતની આ વાત છે. એટલે પ્રાચીન કાળમાં તીર્થંકર ભગવાનેાના વખતમાં રતૂપે, મૂર્તિ નહિ પણ તે ઘણા પ્રભાવશાળી હતા એ પૂરવાર થાય છે.
હતી એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org