________________
૧૨૦
મૂળ જૈન ધર્મ અને
ચમરેન્દ્ર શ્રી ભગવતી સૂત્રના ત્રીજા શતકના બીજા ઉદ્દેશામાં અસુરેન્દ્ર અમરેન્દ્ર પહેલા દેવલોક જતાં કેન્દ્ર વિચાર્યું કે અમરેન્દ્ર કોઈનું શરણ લઈને આવેલ હોવો જોઈએ. તેનો મૂળ પાઠ
णणस्थ अरिहंते वा अरिहंत चेइयाणि वा अणगारे वा भावियप्पाणों णीसाए उढ्ढ़ उप्पयन्ति ।
અર્થ –અરિહંત, અરિહંત ચિત્ય કે ભાવિતાત્મા અણગાર (સાધુ) એ ત્રણમાંથી કોઈ એકનું શરણું લઈને આવી શકે.
અહીંયા સ્થાનકવાસીઓ અરિહંત ચૈત્યને અર્થ છદ્મસ્થઅરિહંત કરે છે. ચિત્યને અર્થ છદ્મસ્થ તો કઇ રીતે થતું જ નથી. એટલે સ્થાનકવાસીઓએ ચયને સાચો અર્થ પિતાની માન્યતાની વિરુદ્ધ જાય છે માટે છવાસ્થ અર્થ ઉપજાવી કાઢે છે. કારણ કે ક્યાંય પણ ચયને. અર્થ છદ્મસ્થ થતો જ નથી.
ચમરે કે મહાવીર ભગવાન હજુ છવાસ્થ અવસ્થામાં હતા ત્યારે તેમનું શરણું લીધું હતું. તે નિમિત્ત જોઈને સ્થાનકવાસીઓએ ચેઈયને અર્થ છવાસ્થ એમ ઉપજાવી કાઢ! આવી રીતે ખોટા અર્થ ઉપજાવી કાઢવા તે સીધા સરળ સત્યાર્થીનું કામ નથી જ.
વળી તેમની એ ઉપજાવી કાઢવા માટેની દલીલ પણ એટલી જ હાસ્યાસ્પદ છે. તેઓ કહે છે કે પ્રતિમા મૂર્તિની ચમરેંદ્રને શરણું આપવા જેવી શકિત હોઈ શકે નહિ. આવી તર્ક બુદ્ધિને ધન્યવાદ! દેવે બધાય અવધિજ્ઞાનવાળા હોય છે એ તે સ્થાનકવાસીઓ માને જ છે. અને અવધિજ્ઞાનવાળા દેવ અરિહંતની મૂર્તિમાં તેની શક્તિ હોય કે નહિ તે મનુષ્ય કરતાં તે ઘણું વધારે સારી રીતે જાણી શકે જ.
વળી દેવલેકમાં શાશ્વતી મૂતિઓ છે. તે પણ સ્થાનકવાસીઓ માને છે જ. હવે જે તે મૂર્તિઓમાં કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org