________________
વૈઃ શાન્તરાગરુચિભિઃ પરમાણુભિવં નિમપિતસ્ત્રિભુવનકલલામ ભૂત / તાવત્ત એવ ખલુ તેÀણવઃ પૃથિવ્યાં,
યત્તે સમાન પર નહિ રૂપમસ્તિ //. ભક્તામરના આ શ્લોકમાં સૌંદર્યશાસ્ત્રની અદ્ભુત મીમાંસા છે. તેના આધારે જ સૌંદર્યને સમ્યફ રૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે. હકીકતમાં આ શ્લોકમાં ભગવાન આદિનાથના સૌંદર્યની જે વ્યાખ્યા કરવામાં આવી છે, તે અધ્યાત્મ અને સૌંદર્યશાસ્ત્ર બંને માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
૫૦. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
કરી
છે તેની પર શકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org