________________
હિં‘દુધસના વિવિધ સંપ્રદાયા (સંક્ષિપ્ત પરિચય)
ઘેર ઘેર થતી જોવા મળે છે. બ્રહ્મા અને વાયુનાં મંદિશ ગુજરાતના ખંભાત, ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા), વાયડ વગેરે સ્થળાએ આવેલાં છે. શંખપૂર્જા અને શાલિગ્રામપૂજા બ્રાહ્મણાના ઘેર પૂજાતા પંચાયતન દેવમાં થતી જોવા મળે છે.
આ ઉપરાંત ખાડિયારમાતા, વેરાઈમાતા, સ તાષીમાતા, વિશ્નાદેવી, બગલામુખી વગેરેની પૂજા સમાજમાં વિવિધ સ્થળાએ થતી જોવા મળે છે.
આમ સમગ્ર ભારતમાં શિવ, વિષ્ણુ, સૂર્ય, દૈવી વગેરેની પૂજા પ્રાચીનકાલથી ચાલી આવેલ છે. વર્તમાન સમયમાં પણ તે સમયાનુકૂળ ફેરફાર સાથે પ્રચલિત છે. લેધમાં
ભારતમાં પ્રાચીનકાલથી શૈવ, વૈષ્ણવ, શાક્ત, જૈન, બૌદ્ધ ઉપરાંત કેટલાક લાકધર્માં વંશપર ંપરાથી ચાલતા આવે છે. સામાન્ય રીતે દરેક હિન્દુ આવા પ્રાચીનકાલથી ચાલ્યા આવતા પરંપરાગત લાકધર્માના આદર કરે છે. આવા લાકધર્મામાં નાગપૂજા, ક્ષેત્રપાલપૂન, નદીની પૂજા, યક્ષપૂજા વગેરે મહત્ત્વની મનાતી. અનેક નગરામાં લાકધર્મીમાં વિવિધ માન્યતાએ પ્રચલિત હતી. કેટલેક ઠેકાણે કાઈ ઉપદ્રવને કે રાગચાળાને શાંત કરવાના હેતુસર નગર બહાર ઉર્જાણીએ યાજવામાં આવતી.
આ વખતે ગામના એક એક ધરમાં અગ્નિ શાંત રાખવામાં આવતા. શીતળા સાતમને દિવસે ઠંડું ખાવાના રિવાજ ભારતમાં અનેક સ્થળેાએ પ્રચલિત છે. દેવીપ્રકાપ શાંત કરવા માટે અનેક નગરામાં સામુદાયિક યજ્ઞા કરવામાં આવતા. વરસાદ ન આવતા હોય તા ઇન્દ્રને રીઝવવા ગામલા અનેક પ્રકારના પ્રયત્ન કરતા. ખાધા–માનતા રાખતા, કેટલેક ઠેકાણે શિવના લિંગને જળમાં ડુબાડી જપ, યજ્ઞ, મંત્રાદિના પ્રયોગા કરવામાં આવતા. આની પાછળ એવી માન્યતા પ્રચલિત હતી કે દેવને જળમાં ગૂંગળાવવાથી વરસાદ જલદી આવે વગેરે.
નાગપૂજા ભારતમાં ગામડે ગામડે પ્રચલિત છે. શ્રાવણ માસમાં નાગપંચમીના ઉત્સવ ઘણી ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે ધણા લાકા બાજરીના લેટના લાડુ અને ફણગાવેલા મગનું ભજન લે છે (આને ગુજરાતમાં કુલેર કહે છે). ઘણાં કુટુ ખેામાં આ પૂજા વંશપરંપરાગત ચાલી આવતી હોવાથી તેની અવગણના કરવાની કાઈ હિ ંમત કરતું નથી. કુટુંબની સામાન્ય રીતે મુખ્ય વ્યક્તિએ
આ દિવસે ઉપવાસ, નાગપૂજન વગેરે કરવું પડે છે, ભરૂચથી ઉજ્જયની જવાના રસ્તે એક નપિટક નામે ગામમાં નાગગૃહ હતું. આનંદપુરમાં નાગવલિકા (?) (સામાન્ય રીતે આ નાગને લઈને આવનારને ખેસવાનું સ્થાન હોવુ જોઈએ.)માં નાગની પૂજા થતી. આજે પણ ભારતના અનેક નગરેામાં નાગપાંચમને દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org