________________
હિ‘દુધ
પણ
પીપા, ધન્ના વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમના પથ રામાનંદી' તરીકે એળખાય છે. તે વર્ણભેદને સ્વીકારતા ન હતા. રામાન દે ઈ ગ્રંથા રચ્યા નથી પણ તેમનાં ભજના ઘણાં જ લાકપ્રિય છે.
કશ્મીર
કબીર સામાન્ય રીતે ઈ. સ.ની પંદરમી સદીમાં થયા હેાવાનું મનાય છે. તે એક મુસ્લિમ વણકર હતા. બનારસમાં રહેતા હતા. તે બ્રાહ્મણુ માતા અને મુસ્લિમ પિતાના હાથે ઊર્ષ્યા હતા. તેમના પર અનેક સૂફીસ તાની અસર હતી. તેઓ મુસ્લિમ હોવા છતાં તેમની માન્યતાએ અને આચારે વેદાંતના તત્ત્વજ્ઞાનથી રંગાયેલા હતા. તેઓ પ્રસિદ્ધ સત રામાનંદના પરમ શિષ્ય બન્યા હતા. રામાનંદના ઉપદેશની તેમના પર વ્યાપક અસર પડી હતી. તેથી તેમના ઉપદેશમાં હિંદુ અને ઇસ્લામના તત્ત્વોના સમન્વય દેખાય છે. હિંદુધર્મની કમ, મેાક્ષ, વૈરાગ્ય, સન્યાસ, બ્રહ્મ વગેરેને લગતી માન્યતાએ સ્વીકારે છે પણુ અવતારવાદને સ્વીકારતા નથી. નામસ્મરણુ, ગુરુમહિમા વગેરેને સ્વીકારે છે, પણ મૂર્તિ પૂજાની વિરાધ કરે છે. તેઓ ઢાંગી- ધર્મગુરુઓના દાષા બતાવે છે. વર્ણ ભેદના સ્વીકાર કરતા નથી. તેમણે એકેશ્વરવાદના મહિમા ગાયો.
તે
તેમણે પોતાના દુહાઓમાં હિંદુ અને મુસ્લિમાના ધર્મ વિશેના ખ્યાલે પર માર્મિ ક કટાક્ષા કર્યાં છે. તેમનાં ભજનામાં શુદ્ધ અને નિસ્વાર્થ ભક્તિની છાંટ વર્તાય છે. તેઓ સાચા મન હતા. તેમના ઉપદેશ જાતઅનુભવ પર રચાયેલા હતા. આથી તેમનાં ભના આજે પણ ભારતીય ધર્મ અને સાહિત્યના અમૂલ્ય વારસા ગણાય છે.
તેમણે પોતાના ઉપદેશમાં કહ્યું છે કે ઈશ્વરને શોધવા વિવિધ તીર્થાંમાં ફરવાની કે વિવિધ નદીએના જળમાં ડૂબમાં મારવાની જરૂર નથી. ઈશ્વરને શોધવા માટે આત્માને ઢઢાળવા જોઈએ, માનવીએ પેાતાના અંતરમાં જ સત્યની શોધ કરવી જોઈએ. તેમણે સંસારત્યાગ કરવા કરતાં ગૃહસ્થજીવનના મહિમા ગાઈ દરેક માનવીને સસ્પેંસારમાં રહી નીતિમય જીવન જીવવાના ઉપદેશ આપ્યા છે.. તેમણે નિર્ભય રીતે હિંદુ અને મુસ્લિમેાના આચારવિચારા ઉપર પેાતાનાં ભજન દ્વારા આકરા પ્રહારો કર્યાં હોવાથી તેઓને હિંદુ અને મુસ્લિમ પ્રાના મેાટા વ નાસ્તિક તરીકે ઓળખાવતા હતા. તેમ છતાં મને પ્રશ્ન ઉપર તેમના ઉપદેશની વ્યાપક અસર થઈ હતી તેથી તેમના મૃત્યુ બાદ હિંદુ મુસલમાન અને તેમને પોતાના સંત તરીકે માનવા દાવા કરે છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org