________________
રહે દુધ
(૪) સાધુસ ંતાન યુગ—(ઈ. સ. ૧૨૦૦થી ૧૭૦૦) આ યુગમાં સંતા દ્વારા ભારતની પ્રાંતિય ભાષાઓના વિકાસ થયા. ભજના દ્વારા હિંદુધનું ચૈતન્ય ટકાવી રાખ્યું .
(૫) ધર્માંસુધારણાના અર્વાચીન યુગ (ઈ. સ. ૧૭૦૦થી ચાલુ) આ સમયે પશ્ચિમની સંસ્કૃતિની અસરને લીધે ધર્મ સુધારણાની ચળવળને વેગ મળ્યા.
૨૧
આ પાંચ તબક્કાઓ અંતહાસિક રીતે ભિન્ન ભિન્ન હોવા છતાં એકખીજાના પૂરક છે. આ સર્વ યુગેામાં હિંદુધર્માંનુ બાહ્ય સ્વરૂપ બદલાતું રહ્યું હોવા છતાં તેના આંતરિક સિદ્ધાંતામાં કાઈ ફેરફાર નોંધાયા નથી. બીજા શબ્દોમાં કહીએ તા હિંદુધર્મ યુગે યુગે પોતાના દેહ બદલ્યું હોવા છતાં આત્મા બદયે નથી. ઇતિહાસ કહે છે કે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં અનેક આધાતા અને પ્રત્યાધાતા સહુન કરીને હિંદુધર્મે પોતાનું મૂળ સ્વરૂપ ટકાવી રાખ્યું છે. એની ઉદારતા એ છે કે એકેએક સારા વિચારને પેાતાનામાં સમાવ્યા છે.
વેદયુગ અથવા ક્ષતિગ
હિંદુ ધર્મ શાસ્ત્રોના ખે વિભાગ પાડી શકાય : (૧) શ્રુતિ (૨) સ્મૃતિ, શ્રુતિ એટલે પરમાત્મા પાસેથી ઋષિમુનિઓએ શ્રવણુ કરીને રચેલા મનાતા તે ગ્રંથા. આનું ખીજુ નામ વેદ છે. વેદ પછી જ્ઞાનના વિસ્તાર કરવા રચાયેલા ગ્રંથે! તે સ્મૃતિ ગ્ર ંથે. સ્મૃતિ ગ્ર ંથે! સ્વતંત્ર નથી, વેયુગનું પ્રમાણુ વૈદ સાહિત્ય છે. હિંદુધર્મ નું પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય વેદ સાહિત્ય ગણાય છે. વેદ એ હિંદુધર્મ નુ પ્રમાણભૂત શાસ્ત્ર મનાય છે, વેદ સાહિત્યના વિકાસ આર્યાએ કર્યાં. આર્યો ભારતમાં આવ્યા ત્યારે પોતાના ધર્મ, સસ્કૃતિ અને સાહિત્ય સાથે લાવ્યા હતા. ભારતમાં આવી તેમણે અહીંની આર્યંતર પ્રજા સાથે સમન્વય સાધી જે સ ંસ્કૃતિ વિકસાવી તેને ભારતીય સ ંસ્કૃતિ તરીકે ઓળખાવી શકાય. ધીરેધીરે તેમણે પેાતાની સાથે લાવેલા સાહિત્યને ગ્રથિત કરવા માંડયું. આ સાહિત્ય તે વેદ સાહિત્ય.
વેદ' શબ્દના અર્થ સ ંસ્કૃત ધાતુ વિવ’એટલે જાણવું ઉપરથી ‘જ્ઞાન' એવા થાય છે. વેદ એટલે જ્ઞાનને લગતાં પુસ્તકા. વૈદની ઉત્પત્તિ અંગે સામાન્ય સાંપ્રદાયિક માન્યતા એવી છે કે તે સનાતન છે. સ્વયં ઈશ્વરની વાણી છે. આ વાતને વ્યવહારિક રીતે જોતાં જણાય છે કે અરણ્યમાં તપ કરતા ઋષિમુનિએના હૃદયમાં જે પ્રેરણા, જે જ્ઞાન ઉદ્ભવ્યું તે જ્ઞાન તે વૈદ, તેમણે જ્ઞાનના દીપ પ્રગટાવ્યા અને તેમાંથી જે સાહિત્ય જન્મ્યું તે વેદ અને આગળ જતાં તે જ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org