________________
૨૧૮
ભારતીય ધર્મો
યહૂદીઓ હનુકા અને રેશકશાના નામના તહેવારો બહુ જ ભવ્ય રીતે ઊજવે છે. હનુકા-મુક્તિ દિનની યાદમાં ઊજવાય છે. શહશાના (યહૂદી પ્રજાનું નવું વર્ષ ખૂબ ધાર્મિક રીતે ઊજવે છે. આ વખતે તેઓ બેલે છે કે આપણે ઈશ્વર: એક જ છે.
૧૦. સદભ
પટેલ, ચંદ્રકાન્ત
પંડિત, હર્ષિદ ભટ, ૫. ન. તથા નાયક, ચિ. જ શાસ્ત્રી, હ. ગં. અને શેલત, ભારતીબહેન
(૧) ઇઝરાયલ, અમદાવાદ, ૧૯૭૫ (૨) અમદાવાદના યહૂદીઓને પૂર્વ ઈતિહાસ અને
સાંસ્કૃતિક જીવન, ગૂજરાત વિદ્યાપીઠ,
મે-જૂન-૧૯૮૨ ઇઝરાયલ, અમદાવાદ. ૧૯૬૭ જગતના ધર્મોની વિકાસ રેખા, અમદાવાદ. ૧૯૬૩ (૧) ગુજરાતમાં યહૂદીઓ પથિક, એપ્રિલ-૧૯૮૧ (૨) યહૂદીઓ અને તેમને ભારતમાં વસવાટ,
પથિક, જાન્યુઆરી-૧૯૮૧ (૧) અમદાવાદને યહૂદી ત્રિભાષી લેખ અને ત્યાંનું
યુદી કબ્રસ્તાન, ગૂજરાત વિદ્યાપીઠ. માર્ચ-એપ્રિલ ૧૯૯૧
શેલત, ભારતીબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org