________________
૧૮૫
-ઈસ્લામ ધર્મ પ્રકરણ છે. મુઘલકાલ દરમ્યાન ચિત્રકલામાં રાજપૂત, કાંગડા, બિકાનેર, કિસનગઢ વગેરે ચિત્ર શૈલીઓ અસ્તિત્વમાં આવી.
આમ સલતનતકાલ દરમ્યાન ઇસ્લામને પ્રચાર આક્રમક રીતે થયું પણ ધીરેધીરે ભક્તિ આંદોલન દરમ્યાન સાધુસંતોની સુંદર કામગીરીથી શાંત પડતાં મુઘલકાલ દરમ્યાન હિંદુમુસ્લિમ સમવય ખૂબ ઉત્તમ રીતે સધાયો. ઇસ્લામ -વ્યવસ્થિતરૂપે વિકસ્ય. આના પરિણામે ભારતીય પ્રાદેશિક ભાષાઓ વિકસી. આમ હિંદુમુસ્લિમ સમન્વય સધાય તે બંને પ્રજાનું કલ્યાણ થાય. ઈસ્લામ તેના સાચા સ્વરૂપમાં પ્રગટ થાય.
૭. સંદભ ગ્રંથ - આચાર્ય, જયંતીલાલ (અનુ) મધ્યયુગની સાધનાધારા, અમદાવાદ. ૧૯૫૬ આચાર્ય, નવીનચંદ્ર
(૧) ગુજરાતના ધર્મ સંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ (૨) ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ
(ઈ. સ. ૧૩૦૪થી ૧૮૧૮), અમદાવાદ, ૧૯૮૪ (૩) મુઘલકાલીન ગુજરાત, અમદાવાદ, ૧૯૭૪ (૪) ભારતની સામાજિક સંસ્થાઓ,
અમદાવાદ. ૧૯૮૨ નાગોરી, ઈસ્માઈલભાઈ ઈસ્લામ દર્શન, વલ્લભવિદ્યાનગર. ૧૯૭૬ -નાયક, છોટુભાઈ ર. મધ્યયુગીન ભારત ખંડ-૨, અમદાવાદ, ૧૯૬૮
પરીખ, રસિકલાલ તથા ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૫ - શાસ્ત્રી, હ. મું. (સં) સલતનતકાલ–અમદાવાદ. ૧૯૭૭
(૧) મહેતા શાંતિલાલ મ. પ્રકરણ-૯ (૨)
મુસ્લિમ સમાજ, પ્રકરણ-૯ (૨)
(૨) નાયક ચિ. જ. ઇસ્લામ–પ્રકરણ-૧૭ (૩) પરીખ, પ્રવીણચંદ્ર ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ, અમદાવાદ ૧૯૭૪ - નાયક અને ભટ્ટ જગતના ધર્મોની વિકાસ રેખા, અમદાવાદ. ૧૯૭૨ શુકલ, ચંદ્રશંકર પ્રાણશંકર ધર્મોનું મિલન, મુંબઈ. ૧૯૪૩ Amirali, s.
The spirit of Islam, calcutta, 1902, Majumadar, R, C The Delhi Sultanate, Bombay, 1960 (Gen.Ed)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org