________________
આજના વિજ્ઞાનની શેાધા અધૂરી છે. તેના નક્કી કરેલા સિદ્ધાંતો પાછળથી બદલાતા રહ્યા છે. આજે જે વિજ્ઞાનની શેાધ માટે કરેડા રૂપિયા ખર્ચાય છે, તે જ વાત જૈન ધર્મના સિદ્ધાંતામાં અન તકાળથી એક જ પદમાં બતાવી દીધી હાય છે. એટલે કે તેમાં સંગ્રહિત છે.
આ પુસ્તકમાં જ સ્મૃદ્વિપ, અઢીદ્વિપ, ચૌદ રાજલાક, પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતા જીવા, તથા એક ઈંચના દશ લાખના ભાગ જેટલા એટમ અણુનુ ચિત્ર વગેરે છાપ્યા છે.
જૈન ધર્માંની આરાધના માટે ભવ્ય જીવાએ દેવ-ગુરુ-ધર્મીનું સ્વરૂપ સમજી પરમ ઉપાસ્ય આ ત્રણે તત્ત્વની આરાધના કરવી જોઈએ. માટે એ ત્રણેયના સ્વરૂપને સમજવા માટે શ્રી તપગચ્છનાં આદ્યઆચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મ. નાં શિષ્ય આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ આગમ પરંપરા તથા ગુરુપર ંપરા અનુસાર ચૈત્યવ ંદનભાષ્ય, ગુરુવંદનભાષ્ય તથા પચ્ચક્ખાણુભાષ્ય રચ્યું છે.
શ્રી તીર્થંકર પરમાત્મા પરમેાચ્ચ ચારિત્ર, તપ, વી અને અનંતજ્ઞાનવાળા કૃતકૃત્ય છે, છતાં તેએશ્રીએ તીરૂપ શાસન સ્થાપીને આપણને સદાચાર અને પવિત્રતાને આદર્શો આપ્યા છે.
કૃતજ્ઞ માનવ પરમાત્મા પ્રત્યેની ભક્તિની પાતાની ફરજ ચૂકે નહિ અને પરમાત્મા પ્રત્યે લેાકેાત્ત વિનય બતાવવા પ્રતિદિન પૂજા-ચૈયવંદન દ્વારા ભાવપૂર્વક ભક્તિ કરી પરમાત્મપદ મેળવે તે માટે ચૈત્યવંદનભાષ્ય રચ્યું છે.
વિનય એ ધનું મૂળ છે. દેવગુરુ પ્રત્યે વિનય, ભક્તિ કે નમ્રતા ન હોય તે ધર્મનું ફળ કઈ નથી. ગુણુવંત ગુરુની ભક્તિ કરવાથી આત્મા ગુરુ કરતા પણ જલદી મેાક્ષમાં જઈ શકે છે.
શ્રી કુમારપાળ રાજા ગુરુભક્તિથી આવતી ચાવીશીમાં પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુનાં ૧૧ માં ગધર થઈ મેાક્ષમાં જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org