SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. મિથુન-યુવાન સ્ત્રીના મુખના તાંબુલ છાંટવાથી કે સ્પર્શ, હાવભાવ કે કટાક્ષથી કેટલાક ઝાડ તરત ફળે છે. પપૈયામાં નર-માંદા ઝાડ હોય છે. નરને પરાગ માદા ફૂલમાં પડે તે જ ફળ આવે છે. ૮. ક્રોધ–કેદનદનું ઝાડ હુંકાર અવાજ કરે છે. ૯. માન–રૂદંતી વેલમાં પાણીના ટીપા કરે છે, તેનાથી સોનાની સિદ્ધિ થાય છે. તેને ભાવ એ ગણાય છે કે મારી વિદ્યમાનતા છતાં લોકે નિર્ધન કેમ રહે? ૧૦, માયા–વેલાઓ પોતાના ફળને પાંદડાથી ઢાંકે છે. ૧૧. આહાર-પાણી, ખાતર મળે તે વધે, નહિ તે સુકાય જાય છે નાગરવેલીને છાણદુધ રેડે તે ફળ, ફૂલ, રસ વધે છે. મનુષ્યભક્ષી વૃક્ષ આફીકાના માડાગાસ્કર ટાપુમાં એક વૃક્ષ મનુષ્યભલી છે, તેના પાંદડાંની ધારામાં તીણ કાંટા હોય છે, વળી આ વૃક્ષને કેટલાક તંતુઓ હવામાં લટકતા હોય છે. જે કઈ મનુષ્ય તેને અડકે તે તે તરત વીંટળાઈ જાય છે. બીજા તંતુઓ તેના શરીરે ભરડો લઈ લે છે. પછી એ મનુષ્ય થડ તરફ ધકેલાય છે, ત્યારે પાંદડાઓ વાંકા વળે છે અને તેના તીક્ષણ કંટકે મનુષ્યના શરીર ઉપર ભોંકાવા લાગે છે. અને તેમાંથી લેહીને પાંદડાં ચૂસી લે છે. અને છેડી જ વારમાં મનુષ્ય નિર્જીવ બની જાય છે. ત્યારે પાંદડાં ફરી ઊંચા થાય છે, તંતુઓ છુટા પડે છે. અને વૃક્ષ મૂળ હાલતમાં આવી જાય છે. ત્યાંના જગલી લેકે કઈ મનુષ્યને શિક્ષા કરવી હોય ત્યારે તેને આ વૃક્ષના તરફ ધકેલી દે છે. અને તેના જીવનને કરૂણ અંજામ આવે છે. કેટલાક પ્રવાસીઓએ આ દૃશ્ય સાક્ષાત જોયું છે. અને તેની છબીઓ વર્તમાન પત્રમાં પ્રગટ કરેલ છે. –સાભાર ઉદ્ધત જૈન ધર્મનું પ્રાણી વિજ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy