________________
જીવવિચાર પ્રકરણ જીવે તે જીવ, પ્રાણને ધારણ કરે તે જીવ, ચૈતન્યવાળે તે જીવ. ચેતના તે જ્ઞાનદર્શનને ઉપગ, ઉપગ એ જીવનું લક્ષણ છે. સામાન્ય રીતે દેખવું તે દર્શન, અને જાણવું તે જ્ઞાન કહેવાય છે, સામાન્ય ઉપગ તે દર્શન. વિશેષ ઉપગ તે જ્ઞાન કહેવાય છે. સાકાર ઉપગ તે જ્ઞાન, અને નિરાકાર ઉપગ તે દર્શન છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાન છે.
પહેલાં ત્રણ જ્ઞાનમાં અજ્ઞાન પણ હોય છે, સમ્યગદષ્ટિને જ્ઞાની કહેવાય છે, મિથ્યાષ્ટિને અજ્ઞાની કહેવાય છે. જે વસ્તુ જે સ્વરૂપે હેય તેને તે સ્વરૂપે જાણવું તે જ્ઞાન છે, સાચાખોટાની વહેંચણી વિનાનું પિતાની મરજી મુજબનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે.
બે પ્રકારે છે. (૧) કર્મ રહિત તે સિદ્ધના જીવો સ્વભાવદશામાં રમણ કરે છે, જ્યારે (૨) કર્મસહિત સંસારી જી વિભાવદશામાં ચારે ગતિમાં રખડ્યા કરે છે.
સંસારી જી પણ બે પ્રકારે છે. ત્ર-સ્થાવર, સૂક્ષ્મબાદર, સંસી-(મનવાળા) અને અસંણી-(મન વગરના) એમ જુદી જુદી રીતે છે. સંસારી જી ત્રણ પ્રકારે પણ છે–સ્ત્રી, પુરુષ અને નપુંસક સંસારી જી ચાર પ્રકારે પણ છે—મનુષ્ય, તિર્યંચ, નારકી દેવ. સંસારી જીવો પાંચ પ્રકારે પણ છે–એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી. સંસારી જીવે છે પ્રકારે પણ છે–પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ,
વનસ્પતિ, ત્રસકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org