________________
१८९
પરિશિષ્ટ
જીવ રાશિને ક્રમ ૧ અવ્યવહાર રાશિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના
અનંત જીવે છે. જે કદી એ સ્થિતિમાંથી બહાર નીકળ્યા જ નથી. વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના અનંત જીવે એવા છે કે જેઓ વ્યવહાર રાશિમાં આવવા છતાં પણ પાછા ફરી અવ્યવહાર રાશિ જેવી સ્થિતિમાં
પડ્યા છે, છતાં તે કહેવાય છે વ્યવહાર રાશિનાં જી. ૩ અવ્યવહાર રાશિમાંથી નીકળેલા જ કેટલાક સૂક્ષ્મ
પૃથવીકાય આદિમાં જાય છે. પછી - ૪ સૂક્ષ્મ પૃથ્વીકાય આદિમાંથી નીકળી બાદર નિદ
(બાદર સાધારણ વનસ્પતિકાય) થઈ બાદર પૃથ્વીકાય. આદિમાં જાય છે. પછી વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે થઈ મનુષ્ય થઈ ગુણસ્થાનકે ચઢી મોક્ષે જાય છે. પરંતુ વચ્ચે વચ્ચે પાછા ઉતરી પડે તે પાછા સૂક્ષ્મ નિગદ સુધી પણ
પહોંચી જાય છે. ૫ વ્યવહાર રાશિમાંથી જેટલા મોક્ષે જાય તેટલાં જ અવ્યવહાર
રાશિમાંથી જ બહાર નીકળે છે. અવ્યવહાર રાશિમાં કેટલાક છે અનાદિ સાંત હેય છે. જ્યારે કેટલાક અભવ્ય અને દુર્ભવ્ય જીની સ્થિતિ
અનાદિ અનંત હોય છે. ૭ વ્યવહાર રાશિમાં રહેલાની સ્થિતિ સાદ સાંત હોય છે.
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org