SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ વિગઈઓ સર્વથા વિકૃતિ રહિત થતી નથી. શ્રી નીશિથ ભાષ્યમાં કહ્યું છે કે - વિંગ” વિગભીએ, વિગઈગય. જોઉ ભુજએ સાદ્ન । વિગઈ વિગઈ સહાવા, વિગઈ વિગઈ ખલા નેઈ ૫૪ના અ—દુર્ગાંતિથી ભય પામેલેા સાધુ વિગ—નીવિયાતાંસ'સૃષ્ટ દ્રવ્યે-ઉત્તમ દ્રબ્યાને ખાય તે આ ત્રણે પ્રકારની વસ્તુઓ ઇન્દ્રિયાને વિકાર ઉપજાવવાના સ્વભાવવાળી હોય છે, માટે તે વિંગતિ-દુર્ગતિમાં બળાત્કારે લઇ જાય છે. અર્થાત્ વિના કારણે રસના સ્વાદના લેાભથી વિગઈ વાપરનાર સાધુને તે વિગઈઆ બળાત્કારે દુતિમાં પાડે છે અને સયમ માર્ગથી ભ્રષ્ટ કરે છે. જે મુનિ વિવિધ તપ કરવાથી દુળ-અશક્ત થયા હોય અને વિગઈને સર્વથા ત્યાગ કરવાથી ઉત્તમ અનુષ્ઠાન તથા સ્વાધ્યાય અધ્યયન વગેરે ન કરી શકે તેમ હેાય તે તેવા મુનિને વિગઈના ત્યાગમાં તે નીવિયાતાં આદિ ઉત્કૃષ્ટ દ્રબ્યા ગુરૂની આજ્ઞા હૈાય તે પે છે. (૭) પચ્ચક્ખાણુનાં ભાંગા અહીં પચ્ચક્ખાણ લેનાર જુદી જુદી રીતે ૪૯ પ્રકારે અથવા ૧૪૭ પ્રકારે લઈ શકે છે. એક જ પચ્ચક્ખાણુ લેનાર ૪૯ જણુ અથવા ૧૪૭ જણુ હાય તા તે દરેકને જુદી જુદી રીતે આપી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy