SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ दंडक प्रकरण જીવ વિચારમાં જીનું સ્વરૂપ, અને નવતત્વમાં આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન આવે છે, હવે દંડક પ્રકરણમાં જીવ તવના ગુણ-સ્વભાવ-શક્તિ વગેરે ઉપગી સંગ્રહ બાળજીને સરળતાથી સમજાવ્યો છે. પૂજ્ય આગમ ગ્રન્થોમાં વિસ્તારથી ઘણું પદાર્થો બતાવ્યા છે. પ્રાથમિક વિદ્યાથી આગળ મેટા ગ્રન્થોના વિષયમાં સહેલાયથી પ્રવેશ કરી શકે એ માટે જગતના તમામ સજીવ પદાર્થોને ૨૪ દંડકમાં સંગ્રહ કર્યો છે. કયા જીવમાં કયા કયા ગુણ-શક્તિઓ છે, તે જાણવા માટેનું આ પદ્ધતિસરનું પદાંથ વિજ્ઞાન છે. મંગલાચરણ-શરૂમાં ૨૪ તીર્થકર ભગવંતેને નમસ્કાર કરીને ૨૪ દંડક દ્વારા સંક્ષેપથી ૨૪ દ્વારેને સંગ્રહ કર્યો છે. ૨૪-દંડક સાત નારકને -૧, દશ ભુવનપતિન–૧૦, પાંચ સ્થાવરેના–પ, વિગલેન્દ્રિયના-૩, ગર્ભજ તિર્યંચને–૧, ગર્ભજ મનુષ્યને–૧, વ્યંતર–૧, જ્યોતિષી–૧, વૈમાનિક–૧ = ૨૪ દંડક ૨૪-દ્વારે ૧લું શરીર દ્વાર– (૧) દારિક–દેવો અને નારક સિવાયના તમામ અને હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy