SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. અન્યલિંગ સિદ્ધ :-તાપસાદિ વેશમાં મે જાય. તે જેમ વલ્કલચીરી. ૭. સ્વલિગ સિદ્ધ :–સાધુ વેશમાં મોક્ષે જાય. તે જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ. ૮. સ્ત્રીલિગ સિદ્ધ :-- સ્ત્રી મોક્ષે જાય. તે જેમ ચંદનબાળા. ૯ પુરૂષલિંગ સિદ્ધઃ–પુરૂષ મોક્ષે જાય તે જેમ ગૌતમસ્વામી. ૧૦. નપુસકલિંગ સિદ્ધ :–નપુંસક મોક્ષે જાય. તે જેમ ગાંગેય. ૧૧. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ :-કેઈ નિમિત્તથી બોધ પામે. તે જેમ કરઠંડુ. ૧૨. સ્વયં બુધ્ધ સિદ્ધ : પિતાની જાતે બોધ પામે. તે જેમ કપિલ. ૧૩. બુધબાધિત સિદ્ધ :-બીજાના ઉપદેશથી મેસે જાય. તે વાયુભૂતિ. ૧૪. એક સિધ્ધ :-એક સમયે એક મોક્ષે જાય. જેમ - શ્રી મહાવીર સ્વામી. ૧૫. અનેક સિધ્ધ :–એક સમયે અનેક ક્ષે જાય. જેમ શ્રી ત્રાષભદેવ. એક સમયે વધુમાં વધુ ૧૦૮ જી મેક્ષે જાય. Sા કકડ, છે ઇતિ શ્રી નવતત્વ સંપૂર્ણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy