________________ જૈન શાસનના ચમકતા સિતારા ક = = = = દેવી સરસ્વતી આ ગ્રંથમાં શું વાંચશો - 1, શ્રીમતી નવકાર મંત્રનો પ્રભાવ ફણીધર બન્યો લની માળા. 2. ચંપા શેઠાણી : 6 (છ) મહિનાના જેન ઉપવાસ - અકબર બાદશાહ | અચરજ પામ્યા. 3, અગ્નિશમાં અને ગાગસેન ભવોભવ ચાલતી વેરવૃત્તિ.. 4. શેઠ મોતીશા ઘણા જ ઉત્સાહપૂર્વક શત્રુંજય ઉપર ટુંક બંધાવી પણ ખોટા મૂર્હત કામશરું કરવાથી શેઠ શેઠાણી પ્રતિષ્ઠા થતાં પહેલાં કાળધર્મ પામ્યાં. '5, નગમ કોઈને છેતરવાથી કામસિધ્ધ થતું નથી. 6. વિમળ શાહ : કુળદેવી પાસે સંતાન પ્રાપ્તિની માંગણી માટે ગયા અને માંગ્યુ વાંઝીયાપણું. 7. બ્રહ્મદત્તા ચક્રવર્તી ભવોભવના સાથી બંધુએ ચક્રવર્તીપણું ત્યાગી આત્મ| કલ્યાણ સાધવા સમજાવ્યું. પણ મોજ શોખ અને સાહાબી ન તજી શકયા અંતે ભયંકર નરકવાસ.. 8. અભયકુમાર : બુધ્ધિનો સઉપયોગ પછી પિતા શ્રેણીકની આજ્ઞાથી | મહેલમાં આગ લગાડી પણ જાનહાની ન થવા દીધી. | ' શેઠ બળભદ્ર અને નારાયણ બ્રાહ્મણ : કોઈની અનામત હડપ કરતાં, ચાર ચાર દિકરાના લગ્ન પછી તરત મોતની હૃદયદ્રાવક કથા. 10. સિધ્ધથી ગણી : માતાનો ઠપકો અને જીવન પરિવર્તન. આવી જ્ઞાન સાથે આનંદ આપતી 108 ચરિત્ર ક્યાઓનો સંગ્રહ એટલે i જૈન શાસનના ચમકતા સિતારા. = = = = સંપાદક અને પ્રકાશક : વરજીવનદાસ વાડીલાલ શાહ મશીન ટુલ્સ ટેર્સ : 41, નરસિંમહા રાજા રોડ, બેંગલોર-પ૬૦ 001 ફોન : 2239580, 2239522 નિરીક્ષણ અને ભૂલ સુધાર : પન્યાસશ્રી જયસુંદર વિજ્ય મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org