________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૨૧૬
તો પછી તે આવો ધર્મષ શા માટે કર્યો? એવો મત્સરભાવ ન રાખ્યો હોત તો આજે તને આવી ગતિ ન મળત.”
આવું રોજ રોજ સાંભળતાં કૂતરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જાણી પ્રભુની પ્રતિમા સમક્ષ તેણે પોતાના પાપની આલોચના કરી અને અનશન કર્યું. ત્યાંથી તે મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ.
રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે, વીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, અમને લાગ્યો તમને લાગ્યો, સૌને લાગ્યો રે, વીર તારી0 ઓલી ઉષાના રંગ ઓલી સંધ્યાના રંગ એના રંગથી અધિકો મને રંગ લાગ્યો રે. વીર તારી ૧. પેલા માનવે જોને માયા મુકી દીધી, તારી વાણીને ઝુકી ઝુકી હૈયે લીધી, મેલા હૈયાને રંગનાર, કોઈ ચિતારો આવ્યો રે, એનો રંગ લાગ્યો.
વીર તારી ર પેલા અજંગે ચળાવ્યા જેના ચિત્તડાં હતા, તારા રંગે રંગાવ્યા એના મનડા હતાં, એના આંખોના અધિકારીએ અંજન લાગ્યો રે એનો રંગ લાગ્યો રે.
વીર તારી, ૩ પેલા ક્રોધે સળગેલા જેના અંતર હતાં, રાગ દ્વેષે રમાડ્યા જે નિરતર હતા ધોવા અંતરના મેલ, મેઘ અષાઢી આવ્યો રે, એનો રંગ લાગ્યો રે. વીર તારી ૪
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org