________________
શ્રી મંગલાચરણ શ્રી મહાવીરાય નમઃ શ્રી ગૌતમ સ્વામીને નમઃ
શ્રીદેવી સરસ્વતીને નમઃ આદિમ પૃથિવીનાથમાદિ નિષ્પરિગ્રહમાં આદિમ તીર્થનાથં ચ ઋષભસ્વામિનું સ્તુમા
મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્થૂલિભદ્રાઘાઃ જૈન ધર્મોડસ્તુ મંગલમ
ખામેમિ સવ જીવે સર્વે જીવા ખમંતુ મિત્તીમે સાવ ભૂએસ વેરમઝ ન કેણઈ
શિવમસ્તુ સર્વજગત: પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા: દોષાઃ પ્રયાનું નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકા://
જે દૃષ્ટિ પ્રભુદર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે. પીયે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને નિત્ય ધન્ય છે.
યસ્કૂપારસમાસ્વાદ્ય મૂર્ખાડપિ વિદુષાયતે દેવી સરસ્વતી વંદે, નિંદ્રમુખવાસિનીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org