________________
પૂર્વ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ વિરચિત સ્તવના
૧. સિદ્ધાચલજીનું સ્તવન.
( રાગ-રામ નામ રસ પીજે પ્યાલા ) ઋષભ જિન કીરે ભવિયા,
દશ
કીજે ૨ કીજે ૨, કીજે મેક્ષ લીજે. ( અંચલી ) તર િપ્રતાપે તિમિર વિનાશે;
તિમ ગિરિરાજે દુઃખ છીજે રે, (૨) છીજે મેક્ષ લીજે ગૌહત્યાદિ હત્યા નિવારે;
૧
ગિરિ દીઠે કાજ સરીજે રે, ( ૨ ) સરીજે મેક્ષ લીજે ૨ આનન્દકારી ભવાનધિ તારી;
પ્રભુ દેખે માહ ખીજે ફ્, (૨) ખીજે મેક્ષ લીજે ૩ જગદુઃખ વારી શિવસુખ આપે;
ગિરિ સતિએ મન ભીંજે ૨(૨) ભીંજે મેક્ષ લીજે॰ ૪
આતમ લક્ષ્મી કમલ નિવાસી;
લબ્ધિ ભ્રમર મન રીઝે, ( ૨ ) રીઝે મેક્ષ લીજે પ
૨. રાયણના પગલાનું સ્તવન
( તમે જો જો ના વાયદા વીતાવજો
તમે વહેલા સિદ્ધાચલ આવજો રે; વિ ! કમાઁ પુરાણાં ખપાવજો. ( અંચલી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org