SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને Se : આદિ જિનેશ્વર જગ પરમેશ્વર પૂજીને જીવન દીપાવજે રે. ભ૦ તમે. ૧ કાંકરે કાંકરે સિદ્ધ અનંતા; એ સ્થાનમાં દિલને રમાવ . ભ૦ તમે. ૨ રાયણ રુડી શોભે નિહુડી પ્રથમ જિણુંપદ કથાવજો રે. ભ૦ તમે. ૩ દાન શિયલ તપ રૂડાં આરાધી ભાવના સુંદર ભાવજે રે. ભ૦ તમે. ૪ આમ કમલમાં ગિરિગુણ ગાતાં, લબ્ધિસૂરિ દિલ લાવજો રે. ભ૦ તમે. ૫ ૩. શ્રી પુંડરીકસ્વામીજીનું સ્તવન. (રાગ-મન લાગ્યું મારું લાગ્યું, પ્રભુ તારા ધ્યાનમાં. ) દિલ ચાહે દિલ ચાહે, પ્રભુ તારી સેવના; પ્રભુ તારી સેવના, ગમે મેહિ ટેવના. દિલ ચાહે ૧ થાન છે તારું, માન છે તારું, તારી કામના ગણધર મુનિવર ગણીવર પ્યાસા, તારા નામના. દિલ ચાહે ૨ તું મુજ પ્યારા, દિલ વસનારા, આઠ યામના પાંચ ક્રોડ સહવાસ થયા છે, સિદ્ધિ ધામના. દિલ ચાહે ૩ પુંડરીકસ્વામી, ગુણગણધામી પૂરે કામના પુંડરીકગિરિ એ નામ પ્રકાશક, તારી નામના. દિલ ચાહે. ૪ આત્મકમલમાં પ્રભુ દયાનની, ધારું વાસના લબ્ધિસૂરિ મુજ ફેરા ટલે, ભવે ભવ પાસનાં દિલ ચાહે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy