SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવનો તુહિ એક અંતરજામી, સુને સુપાર્શ્વ સ્વામી, અબ તે આશ પૂરો મેરી, કહના છે તે કહ દીય કયું૦ ૫ શહેર અંબાલા ભેટી, પ્રભુજીક મુખ દેખી મનુષ્ય જનમકા લાહા, તેના સે તે લે લીયાકયું. ૬ ઉન્સિસ છાસઠ છબીલા, દીપમાલા દિન રંગીલા કહે વીરવિજય પ્રભુ, ભકિતમે જમા લિયા. કયું- ૭ પ૩. જ્ઞાનપદ પૂજા સ્તવન. (ગીત) રાગ વસંત ફાગવરકુંવરની વાતડી કને કહીએ એ દેશી આગમની આશાતના નવિ કરિયે રે, નવિ કરિયે રે નવિ કરિયે. તભક્તિ સદા અનુસરિયે, શકિત અનુસાર આગમ. ૧ જ્ઞાનવિરાધક પ્રાણીયા મતિહીના, તે તે પરભવ દુખિયા દીના, ભર પેટ તે પર આધીન, નીચ કુળ અવતાર આ૦ ૨ અંધા લૂલા પાંગુલા પિંડરગી, જનમ્યાને માતવિયેગી, સંતાપ ઘણે ને શેગી, ચોગી અવતાર. આ૦ ૩ મૂંગા ને વળી બેબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયેગે લીના, મૂરખ અવિવેકે ભીના, જાણે રણનું રાઝ૦ આ૦ ૪ જ્ઞાનતણી આશાતના કરી દરે, જિનભક્તિ કરે ભરપૂરે, રહો શ્રી શુભવીર હજૂર, સુખમાંહે મગm૦ આ૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy