________________
આવશ્યક મુક્તાવલી : તુતીય ખંડ તારક જગ દીઠા રે, પાપ પંક સહુ નાઠા રે સહ મનમેં ભારી, મેં કીની સેવા તારી હું માસ રહ્યો શુભચારી, જિમુંદા૫ અબ મોહે તારે રે, બિરુદ તિહાર રે, તીરથ દે જિનવર ભેટી, મેં જન્મ જરા દુઃખ મેટી. હું પાયે ગુણની પેટી, જિદા. ૬ દ્રાવિડ વારિખિલ્લા રે, દશ કોડ મુનિ મિલ્લા રે, હુઆ મુકિત રમણ નિતારા, કાર્તિક પૂનમ દિન સારા જિનશાસન જગ જયકારા. જિjદા. ૭ સંવત શિબિચારા રે, નિધિ ઈદુ ઉદારા રે, આતમકે આનંદકારી, જિનશાસનકી બલિહારી; પામે ભવજલધિ પારી. જિમુંદા. ૮
પર. શ્રી સુપાર્શ્વનાથ સ્તવન. કયું ન હે સુણઈ સ્વામી, ઐસા ગુન્હા કયા કયા? એરે કી સુનાઈ જા મેરી વારી નહિ આવે, તુમ બિન કૌન મેરા? મુઝે કયું ભૂલા દિયા? કયું. ૧ ભક્ત જને તાર દિયા, તારનેકા કામ કીયા, બિન ભકિતવાલા મેંપ, પક્ષપાત કયું લીયા? કયું- ૨ શવ રંક એક જાને, મેરા તેરા નાહિ માને; તરણતારણ ઐસા બિરુદ, ધાર કયું લિયા ? કયુંe ૩ ગુન્હા એસ બસ દીજે, મેપે અતિ મહેર કીજે; પકકા હિ રેસા તેરા, દિલમેં જમા લીયા? કયું. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org