SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને : ૭પ છે સંવત બાર બહેતેર વર્ષે, ધને સંઘવી જેહ, રાણકપુર જેણે દેહરાં કરાવ્યાં, ક્રોડ નવાણું દ્રવ્ય ખરચ્યા. હે. ૭ સંવત તેર એકોતેર વર્ષે, સમરે સારંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજ્ય કીધે, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યા. ૮ સંવત સેલ છોતેર વર્ષે, બાદશાહની વારે; ઉદ્ધાર સેલમે શત્રુંજય કીધે, કરમાશાહે જશ લીધે. ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તુમે પ્રાણ; જિનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જસની વાણુ હ૦ ૧૦ ૫૧. શ્રી વિમલગિરિ સ્તવન. જિમુંદા તેરે ચરણ કમલકી રે, હું ચાહું સેવા પ્યારી, તે નામે કર્મ કટારી; ભવભ્રાન્તિ મીટ ગઈ સારી જિમુંદા. ૧ વિમલગિરિ રાજે રે, મહિમા અતિ ગાજે રે, બાજે જગ ડંકા તેરા, તું સચ્ચા સાહિબ મેર; હું બાલક ચેરા તેરા. જિમુંદા૦ ૨ કરુણાકર સ્વામી રે, તું અંતરજામી રે, નામી જગ પુનમ ચંદા, તું અજર અમર સુખકંદા; તું નાભિરાયા કુલનંદા. જિગુંદા. ૩ ઈણ ગિરિ સિદ્ધા રે, મુનિ અનંત પ્રસિદ્ધ રે, પ્રભુ પુંડરીક ગણધારી, પુંડરીકગિરિ નામ કહારી; એ સબ મહિમાં હૈ યારી. જિર્ણદા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy