SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ * ૭૪ : આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ ૪૯ ત્રિશલા દે છેદ ખીલાવે છે, વીર જિનંદ જગત કરપાલા; તેરા હી દરશ સુહાવે છે. ત્રિ. ૧ આ મેરે વહાલા ત્રિભુવનલાલ, કુમક ઠુમક ચલ આવે છે. ત્રિ ૨ પારણે પોલ્યો ત્રિભુવનનાયક, ફિર ફિરકે કંઠ લગાવે છે. ત્રિ૩ આ સખી મુજ નંદન દેખે, જગત્ ઉઘાત કરાવે છે. વિ. ૪ આતમ અનુભવ રસ કે દાતા, ચરણ શરન તુમ ભાવે છે. ત્રિ. ૫ ૫૦. જિનબિંબ સ્થાપન સ્તવન. ભરતાદિકે ઉદ્ધારજ કીધે, શેત્રુજ્ય મજાર; સનાતણ જેણે દહેરાં કરાવ્યા, રત્નતણું બિંબ થાપ્યાં, હે કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી, એ જિનવચને થાપી, હે કુમતિ કાં પ્રતિમા ઉથાપી. ૧ વીર પછી બસે નેવું વર્ષે, સંપ્રતિ રાય સુજાણ, સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા કેડિ બિંબ થાયા હે. કુમ૦ ૨ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂછ, સૂત્ર મેં સાખ ઠરાણી; છઠું અંગે વીરે ભાખ્યું, ગણધર પૂરે છે સાખી. હે કુમતિ૩ સંવત નવસે ત્રાણું વર્ષે, વિમલ મંત્રીશ્વર જેહ; આબુતણ જેણે દેહરા કરાવ્યા, બે હજાર બિંબ થાપ્યા. હ૦ ૪ સંવત અગિયાર નવાણું વર્ષે, રાજા કુમારપાલ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ થાપ્યા. હે. ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગીઆર હજર બિંબ થાપ્યા. હ૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy