SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જાને ક વિમલગિરિ કયું ન ભયે હમ મર, સિદ્ધવડ રાયણ રૂબકી શાખા, ઝૂલત કરત ઝર. વિમલ૦ ૧ આવત સંધ રાવત અંગિયા, ગાવત ગુણ ઘસાર; હમ ભી છત્ર કલા કરી નિરખત, કટને કર્મ કર. શિમલ૦ ૨ સૂરત દેખ સદા મન હરખે, જેસે ચંદ ચકાર; શ્રી રિષદેસર દાસ તુમાર, અજ કરત કર જેર. વિમ0 8 વિમલગિરિ વિમલતા સમરીયે, કમલ દલ નયન જગદીશ રે; ત્રિભુવન દીપક દીપતે, જિહાં સુગાદીશ રે. વિમલ૦ ૧ પાપનાં પાન સવિ ઉપશમે, પ્રહ સમે સમરતાં નામ રે, જતાં પાય શ્રી રાષભનાં, સંચજે વાંછિત કામ રે. વિમલ૦ ૨ અદ્ધિશણ ઘણી ઘર મળે, પય તળે કનકની કેટિ રે; વાશિનરનાથ સુત સમરણે, ઈમ ભણે વિનય કરજેડી રે. વિમલ૦ ૩ ૪૮ ચાલને કુમર ચાલ તાહરી, ચાલ ગમે રે તુજ દીઠડા વિના સીક્કા, ઓહરા પ્રાણ ભમે રે. ભા. ૧ ખેાળામાંહિ પડતું મેલે, રીસે દમે રે; ભાવી વિના આવડું મુંછું, કણ અમે રે ? વાહ ૨ માતા વામા કહે મુખડું ખેતાં, દુખતા શો રે, નવલિની ઉદયરત્ન પ્રભુસુ, તુજને નમે રે. ચા8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy