SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ : હ૦ : આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ અષ્ટાપદ એક દેહર ગિરિ સેહરે રે, ભરતે ભરાવ્યા બિંબ. તી, આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવન તિલે રે, વિમલ વસઈવસ્તુપાલ, તી. ૨ સમેતશિખર સેહામણે રળીયામણ, સિદ્ધા તીર્થંકર વીશ. તી. નયરી ચંપા નીરખીએ, હૈયે હરખીએ રે, સિદ્ધા શ્રીવાસુપૂજ્ય. તી૦૩ પૂર્વ દિશે પાવાપુરી અધે ભરી રે, મુક્તિ ગયા મહાવીર. ત જેસલમેર જુહારીએ, દુઃખ વારીએ રે, અરિહંત બિંબ અનેકતી ૪ બિકાનેરજ વંદી ચિર નંદી, અરિહંત દહેરા આઠ. તી. સેરીસરા શંખેશ્વર પંચાસરે રે, ફલેરી થંભણ પાસ. તા. ૫ અંતરિક્ષ અજાવરો અમીજરો રે, જીરાવલે જગનાથ. તી. કૈલેયદીપક દેહ જાત્રા કરે રે, રાણકપુરે રીસહસ. વી. ૬ શ્રી નાડુલાઈ જાદવે, ગેડી સ્તવે રે, શ્રી વરકાણે પાસ. તી. નંદીશ્વરના દેહરા બાવન ભલા રે, ચક કુંડલે ચાર ચાર. તા. ૭ શાશ્વતી અશાશ્વતી પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાલ, તી. તીરથયાત્રા ફલેતીહાં હેજે, મુજ ઈંહારે, સમયસુંદર કહે એમ. સી. ૮ ૪૩. વિહરમાન જિન સ્તવન. અનંતવીરજ અરિહંત સુણ મુજ વિનતિ, અવસર પામી આજ, કહું હું દિલ છતી; આતમ સત્તા હારી, સંસારે હું ભાગ્યો, મિથ્યા અવિરતિ રંગ, કષાયે બહુ દ. ૧ ક્રોધ દાવાનલ દગ્ધ, માન વિષધર ડસ્પે, માયાજાલે બદ્ધ, લોભ અજગર શ્રોફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy