SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને મન વચન કાયા જેગ, ચલ થયા પરવશા, પુદ્ગલ પરિચય પાપ-તણી અહનિશ દશા. ૨ કામ રાગે અણના, સાંઢ પરે ધશે, નેહ રાગની રાચે, ભવપિંજર વ; દૃષ્ટિરાગ રુચિકાચ, પાચ સમકિત ગણું, આગમ રીતે નાથ ! ન નીરખું નિજ પણું. ૩ ધર્મ દેખાડું માંડ માંડ પર અતિ લહું, અચિરે અચિરે રામ, શક પરે કહું; કપટ પટુ નટુવા પરે, મુનિ મુદ્રા ધરું, પંચ વિષય સુખ પષ, સદેષ વૃત્તિ ભરું. ૪ એક દિનમાં નવ વાર, કરેમિ ભંતે કરું, ત્રિવિધ ત્રિવિધ પરચખાણે, ક્ષણ એક નવિ કરું; મા–સાહસ ખગ રીતિ, નીતિ ઘણું કહું, ઉત્તમ કુલવટ વાટ, ને તે પણ નિરવતું. દીનદયાળ! કૃપાળ ! પ્રભુ ! મહારાજ છે, જાણુ આગળ શું કહેવું? ગરીબનિવાજ છે, પૂરવ ધાતકી ખંડ, વિજય નલિનાવતી, નયરી અયોધ્યા નાયક, લાયક યતિપતિ. ૬ મેઘ મહીપ મંગલાવતી, સુત વિજયાવતી, આનંદન ગજલંછન, જગ જનતા રતિ, ક્ષમાવિજય જિનરાજ ! અપાય નિવાર, વિહરમાન ભગવાન ! સુનજરે તાર. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy