________________
હસ્તવને
સુમતિ સુઝત નમિ જનમીયા, તેમને મુક્તિ-દિન જાણુ , પાર્શ્વજિન એહ તીર્થે સિદ્ધલા,સાતમા જિનચ્યવન માણ રે. વિ. ૧૦ એહ તિથિ સાધતે રાજી, દંડવીરજ લો મુક્તિ રે; કર્મ હણવા ભ| અષ્ટમી, કહે સૂત્ર નિયુક્તિ રે. વિ૦ ૧૧ અતીત અનાગત કાલના, જિન તણા કેઈ કલ્યાણ રે; એહ તિથે વલી ઘણા સંયમી, પામશે પદ નિરવાણ રે. વિ૦ ૧૨ ધર્મવાસિત પશુ પંખીયા, એહ તિથે કરે ઉપવાસ રે, ત્રતધારી જીવ પિસહ કરે, જેહને ધર્મ અભ્યાસ રે. વિ. ૧૩ ભાખી વિરે આઠમતણે, ભાવિક હિત એ અધિકાર રે, જિન મુખે ઉરચરી પ્રાણીયા, પામશે ભવતણે પાર રે. વિ. ૧૪ એહથી સંપદા સવિ લહે, ટલે કષ્ટની કેડી રે, સેવ શિષ્ય બુધ પ્રેમને, કહે કાન્તિ કર જોડી રુ. વિ. ૧૫
કલશ, ઈમ ત્રિજગ ભાસન અચલ શાસન, વર્ધમાન જિનેસરુ, બુધ પ્રેમ સુગુરુ પસાય પામી, સંથો અલસ જિનગુણ પ્રસંગે ભ રંગે, સ્તવન એ આઠમ તણે, જે ભવિક ભાવે સુણે ગાવે, કાતિ સુખ પાવે ઘણો. ૧
૪૨. શ્રી તીર્થમાલાનું સ્તવન, શત્રુ જે રાષભ સમાસ, ભલા ગુણ ભર્યા રે, સિદ્ધા સાધુ અનંત, તીર્થ તે નમું રે; તીન કલ્યાણક તિહા થયા, મુગતે ગયા રે,
નેમીશ્વર ગિરનાર. તી૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org