SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૮ : આવશયક મુક્તાવલી : તુતીય ખંડ ૪૧. અષ્ટમીનું સ્તવન. હાલ બીજી વીર જિનવર ઈમ ઉપદિશે, સાંભલે ચતુર સુજાણું રે, મોહની નિંદમાં કાં પડે, ઓલ ધર્મના ઠાણ રે. વિતીએ સુમતિ ધરી આદર. ૧ પરિહર વિષય કવાય રે, બાપડા પંચ પરમાદથી; કાં પડે કુગતિમાં થાય ?? વિ. ૨ કરી શકે ધર્મકરણી સદા, તે કરે એહ ઉપદેશ રે; સર્વ કાલે નવિ કરી શકે, તે ક પર્વ સુવિશેષ છે. વિ. ૩ જુજુઆ પર્વ જર્ના કહ્યા, ફલ ઘણું આગમે જોય રે, વચન અનુસાર આરાધતા, સર્વથા સિદ્ધિ ફલ હોય . વિ. ૪ જીવને આયુ પરભવત, તિવિધિને બંધ હોય પ્રાય રે, તે ભણી એહ આરાધતા, પ્રાણીઓ સદ્દગતિ જાય છે. વિ. ૫ તે હવે અષ્ટમી ફલ તિહાં, પૂછે શ્રી ગૌતમસ્વામ રે; ભવિક જીવ જાણવા કારણે, કહે વરપ્રભુ તામ છે. વિ. ૬ અષ્ટ મહાસિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ રે; બુદ્ધિના આઠ ગુણ સંપજે, એહથી અણગુણ સિદ્ધિ ૨. વિ. ૭ લાભ હોય આઠ પડિહાર, આઠ પવયણ ફલ હાય રે; નાશ આઠ કર્મને મૂલથી, અષ્ટમીનું ફલ જાય છે. વિ. ૮ આદિજિન જન્મ દીક્ષાતણે, અજિતને જન્મ કલ્યાણ રે; ચ્યવન સાંભવત એહ તિથે, અભિનંદન નિરવાણ રે. વિ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy