________________
સ્તવને
:
૭ :
૪૦. નવપદજીનું સ્તવન.
(રાગ–બહંસ તથા હ્યુમરી) નવપદને મહિમા સાંભળજે, સહુને સુખડું થાશેજી; નવપદ સમરણ કરતાં પ્રાણુ, ભવભવનાં દુઃખ જાશે. નવ૦ ૧ નવપદના મહિમાથી પ્યારે, કુણ અઢારે જાવે, ખાંશી ખયન ને રોગની પીડા, પાસે કદિ નવી આવે છે. નવ૦ ૨ અરિ કરી સાગર જલણ જલદર, બંધનના ભય જાશેજી; ચાર ચરડને શાકણ ડાકણ, તુજ નામે દર માસે. નવ ૩ અપુત્રીયાને પુત્ર હોવે, નિધનીયા ધન પાવેજી; નિરાશપણે ધ્યાન ધરે છે, તે નર મુકતે જાવેજી. નવ૦ ૪ શ્રીમતીને એ મંત્રપ્રભાવે, સર્ષ થયે ફૂલમાળા, અમરકુમાર નવપદ મહિમાથી, સુખ પામે સુરસાલાજી. નવ૦ ૫ માયણ વયણએ સેવ્યા નવપદ, શ્રી શ્રીપાળ ઉલાસે; રેગ ગયે ને સંપદા પામ્યા, નવમે ભવે શિવ જાશે. નવ૦ ૬
અરિહંત, સિદ્ધ આચારજ, પાઠક, સાધુ મહાગુણવંતાજી; દર્શન જ્ઞાન ચરણ તાપ રૂડા, એ નવપદ ગુણવંતાજી. નવ૦ ૭ સિદ્ધચક્રનો મહિમા અને તે કહેતા પાર ન આવે; દુિખ હરે ને વંછિત પૂર, વંદન કરીયે ભાવેજી. નવ૦ ૮
ભાવસાગર કહે સિદ્ધચકની, જે નર સેવા કરશેજી; આતમ ગુણ અનુભવીને, મંગળમાળા વરશે. નવ૦ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org