________________
આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ ઔષધ માંહિ કહીએ, અમૃતને સારું લહીએ રે;
મહામંત્રમાં નવકારવાળી, ભાખ્યા૨ વૃક્ષમાંહિ ક૫તરા સારે, એમ પજુસણ ધારે રે,
સૂત્રમાંહિ કહ૫ ભાવ તારી, ભાખ્યા...૩ તારા ગણમાં જેમ ચંદ્ર, સુરવરમાંહિ જેમ ઈદ્ર રે;
સતીઓમાં સીતા નારી, ભાખ૪ જે બને તે અઠ્ઠાઈ કીજે, વળી માસખમણ તપ લીજે રે,
સેળ ભથ્થાની બલિહારી, ભાખ્યા...૫ નહી તે ચોથ છઠ્ઠ તે કહીએ, અદમ કરી દુખ સહીએ રે;
તે પ્રાણ જુજ અવતારી, ભાખ્યા...૬ તે દિવસે રાખી સમતા, છેડે મેહ માયા ને મમતા રે;
સમતા રસ દિલમાં ધારી, ભાખ્યા...૭ નવ પૂર્વતણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે;
ભદ્રબાહુ વાર અનુસારી, ભાખ્યા.૮ સોના રૂપાનાં ફૂલડાં ભરીએ, એ કલ્પની પૂજા કરીએ રે;
એ શાસ્ત્ર અને પમ ભારી, ભાખ્યાન ગીત ગાન વાજિંત્ર વજાવે, પ્રભુજીની આંગી રચાવે રે,
કરી ભક્તિ વાર હજારી, ભાખ્યા...૧૦ સુગુરુમુખથી એ સાર, સુણે અખંડ એકવીશ વાર રે,
જુએ એહિજ ભાવે શિવ પ્યારી, ભાખ્યા...૧૧ એમ અનેક ગુણના ખાણી, તે પર્વ પશુષણ જાણી રે;
સેવે દાન દયા મનહારી, ભાખ્યા..૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org