________________
રાવલે
સાહેબ હું તુમ પગની મોજડી, સાહેબ હું તુમ દાસને હાથ સાહેબ જ્ઞાનવિમલસૂરિ ઈમ જાણે, અહેબ મને રાખે તમારી પાસ.
૩૮, શ્રી સીમંધર જિન સ્તવન. કહેજે વંદન જાય, કથિસુત! કહે છે, મહાવિદેહમાં સ્વામી મરે, જય જય ત્રિભુવન રાય. દ૦ ૧
પતિ શ્રી શ્રેયાંસના નંદન, સત્યકી જસ માય; સકળ સુરપતિ સેવા સારે, પ્રણએ નરપતિ પાય. દ૦ ૨ તારક! ખીજમતગાર આપને, ભારતમાં ગુણ ગાય સતત ધ્યાવત નાથ સાથે, મિલનને મન થાય. ૬૦ ૩ પાંખ પોતે હેત મહારે, તે મીલત જઈ ધાય; આપ હરે જઈ બેઠા, મિલું કિણી પેટે આય? પતિતપાવન નામ તેરે, સમરતાં સુખ થાય; કરું વચન પરતીત નિશ્ચલ, એહી મેક્ષ ઉપાય. પગ રાખે નહિ કે ઈશું, સેવતાં સુખ થાય; એહી અચરજ વડુ મનમાં, વીતરાગ કહાય. તાહરી ગત તુંહી જાણે, અકલ અમલ અમાય; રાયસાગર દાયકે પ્રભુ, કીજીએ સુપસાય.
૩૯. શ્રી પર્યુષણ પર્વનું સ્તવન. Aણુ વીર જિશું વિચારી, ભાખ્યા પજુસણુ ભારી, આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહી તેમાં છોટા રે;
એ ઉત્તમ ને ઉપકારી, ભાયા...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org