________________
આવશ્યક મુક્તાવલી : તુતીય ખંડ સાહેબ દશ દષ્ટાને હિલે, સાહેબ ઉત્તમ કુલ સોભાગ; સાહેબ પાપે પણ હારી ગયે, સાહેબ જિમ રને ઉડાડશે કાગ.
એક જ સાહેબ ષ રસ ભેજન બહુ કયી, સાહેબ તૃપ્તિ ન પામે લગાર, સાહેબ હું જે અનાદિની ભૂલમાં, સાહેબ રઝળે ઘણે સંસાર.
એક. ૫ સાહેબ વજન કુટુંબ મળ્યા ઘણા, સાહેબ તેહને દુઃખે દુઃખી થાય; સાહેબ જીવ એક ને કર્મ જૂજૂઆ, સાહેબ તેહથી દુર્ગતિ જાય.
એક ૬ સાહેબ ધન મેળવવા હું ધસમસ્ય, સાહેબ તૃષ્ણને ના પાર; સાહેબ લેભે લટપટ બહુ કરી, સાહેબ ન જે પાપ વ્યાપાર
એક૦ ૭ સાહેબ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહેબ રવિ કરે તે પ્રકાશ સાહેબ તિમહીજ જ્ઞાની મળે ઉકે, તે તે આપે જે સમકિત વાસ.
એક ૮ સાહેબ મેઘ વસે છે વાડમાં, સાહેબ વરસે છે ગામોગામ; સાહેબ ઠામ કુહામ જુએ નહિ, સાહેબ એવા મેટાના કામ
એક ૯ સાહેબ હું વચ્ચે ભરતને છેડલે, સાહેબ તુમ વસ્યા મહાવિદેહ મઝાર; સાહેબ દૂર રહી કરુ વંદના, સાહેબ ભવ સુમુદ્ર ઉતારે પાર.
એકટ ૧૦ સાહેબ તુમ પાસે દેવ ઘણુ વસે, સાહેબ એક મોકલજે મહારાજ સાહેબ મુખને સંદેશો સાંભળે, સાહેબ તે સહેજે સરે મુજ કાજ.
એક ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org