SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી ઃ તુતીય અંક ગષ્ટ પાતાળથી પ્રભુ તૂ, જાદવના દુઃખ દૂર કર્યા છે. તારા૦ ૨ નાગપતિ પાવકથી ઉગાર્યો, જનમ મરણ ભય તેના હય છે. તારા ૩ પતિતપાવન શરણાગત તુંહી, દર્શન દીઠે મારા ચિત્તડા કર્યા છે. તારા. ૪ શ્રી શંખેશ્વર પાસ જિનેસર, તુજ પદ પંકજ આથી ધર્યા છે. તારા. ૫ એ કઈ તુજને ધ્યાને ધ્યાવે, અમૃત સુખના રંગથી વય છે. તારા ૬ ૩૪શ્રી પાર્શ્વનાથ સ્તવન. ધન્ય ધન્ય ઘડી રે, ધન્ય દિવસ છે આજે; ભેટ્યા પાર્શ્વનાથજી, ભવજળ તરવા કાજે. ૧ પ્રભુ ભેટીને હર્ષિત થયું, મન મારું અપાર; જિનશાસન વ સદા, તે જય જયકાર. ૨ આજ સફળ થયે અવતાર, પ્રભુજી મેરે; આજ મતીના વરસ્યા મેઘ, અમીની ધાર. ૩ પ્રભુ કાને કુંડળ, મતક મુગટ સેહીએ; તારું મુખડું પૂનમ કેરે ચંદ, ભવિક મન મોહીએ. ૪ કર જોડી નમે છે ન્યાય, સદા દિલ પ્યારા મુજ હૃદય મધ્યમાં વતે, જય જયકાર. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy