SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તવનો ૩૫. શ્રી મહાવીર જિન સ્તવન. વીર વડ ધીર મહાવીર માટે પ્રભુ, પેખતાં પાપ સંતાપ નાસે, જેહના નામ ગુણધામ બહુમાનથી, અવિચલ લીલ હૈયે ઉલ્લાસે રે વીર. ૧ કર્મ અરિ પતે દીપ વીર તું, ધીર પરિષહ સહે મેરુ તેલ, સુરે બલ પરખીઓ ૨મત કરી નિરખીયે, હરખીયે નામ મહાવીર બેલે. વર૦ ૨ સાપ ચંડકોશીએ જે જાણ રે , પિષીયો તે સુધા નયન પરે; એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા? તારા ચરણથી રાખે ફરે. વીર. ૩ શૂલપાણિ સૂરને પ્રતિબોધીએ, ચંદના ચિત્ત ચિંતા નિવારી; મહેર ધરી ઘેર પહેતા પ્રભુ જેહને, તેહ પામ્યા ભવ દુઃખ પારી. વીર. ૪ ગીતમાદિકને જઈ પ્રભુ તારવા, વારવા યજ્ઞ મિથ્યાત્વ એટે તેહ અગિયાર પરિવાર શું બુઝવી, રૂઝવી રેગ અજ્ઞાન માટે વીર : હવે પ્રભુ મુજ ભણી તું ત્રિભુવન ધણી, દાસ અરદાસ સુની સામું જુવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy