SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અતણના જવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસને પાએ આર રે, ઉક્યત્ન કહે બાંહ સાહીને, સેવક પાર ઉતારે છે. લાગે. ૫ ૩૨. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન. (રાગ–તાપી નાહ્યાનું પુણ્ય ) . એહીજ ઉત્તમ કામ, બીજું મુને કાંઈ ન ગમે; સુકૃત કમાઈ ફલ પત પાઈ પામું પ્રભુનું નામ. બી. ૧ ધન પખવાડે ધન તે દહાડે, ધન તે ઘડી લયજામ; બી. સાર સંસારમેં એહીજ જાણું, જે જપીએ જિનનામ. બી. ૨ ધન તે ગામ નગર વર પટ્ટણ, પુર સંબોધન ઠામ; બી. તેહિજ ભવન વિમાન અમાન ગુણ, જિહાં હોય જિનવર ધામ. બી ૩ કષ્ટ ક્રિયા સવિ તુમ વિણ નિષ્ફળ, જર્યું ગગને ચિત્રમ બી. જે તુમ ચાર નિક્ષેપે ધીઠા, કરણી તસ સવિ વામ. બી. ૪ તુમ આણ વિણ તેવે કાંઇ, ભણુ અસંખ બદામ, બી. તે ખસીયાપરે હાથ ઘસે નર, દુખ લહે જિમ ગદ પામ. બી૫ પાસ શંખેશ્વર પરતા પૂરણ, પહલીએ દશ શત ધામ; બી. જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ એહીજ, લાખ કોડિ નિધિદામ.બી૦૬ ૩૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન. તારાં નયનાં રે પ્યાલા પ્રેમનાં ભય છે, દયા રસના ભયી છે; અમી છાંટના ભય છે. તારા, જે કઈ તારી નજરે ચઢી આવે, કારજ તેના તે સફળ કર્યા છે. તાશ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy