SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ sar આવશ્યક મુક્તાવલી : તૃતીય ખડ વાલ્હા મારા શિવરમણીના કામી, અલવેસર મતમ વિશરામી; ન કરુ ખામી સેવા પામી, અંતરજામી ૨. વા૦ ૫ ઈમ ચિંતવતી રાજુલ ખાલા, પ્રભુજી પામ્યા જ્ઞાન વિશાલા; સહસાવન સૌંચમ પઉ હાથે, વિચરી સાથે ૨. વા૦ ૬ પ'ચાવન દિન. આપ કમાણી, પ્રભુ આપે જાણી પટ્ટરાણી; દંપતી ઢોય મૂગતિપદ પાવે, ખાયક ભાવે . વા૦ છ લેાકેાત્તર પ્રભુ પ્રેમને પાલે, દુગ ઉપચાગે વસ્તુ નિહાલે; જગત ઉપાધિ ભાવને ટાલે, સૌખ્ય વિશાલે ૨. વા૦ ૮ જસ સુખ અંશ જગત નવ માવે, ચેાગીશ્વર પણ જેતુને ધ્યાવે; શ્રી શુભવીર પ્રભુગુણુ ગાવે, ઉલ્લસિત ભાવે રે. વા૦ ૯ ૩૧. શ્રી પાર્શ્વનાથ સ્તવન, તારી મૂરતીનું નહી મૂલ રે, લાગી મને પ્યારી રે, તારી આંખડીએ મન માહ્યું રે, જાઉં બલિહારી રે; ત્રણ ભુવનનું તત્ત્વ લહીને, નિર્દેલ તુંહી નિપાયે ૨, જગ સઘળા નિરખીને જોતાં, તાહરી હાર કા નહિ આા ૨. લાગે. ૧ ત્રિભુવન તિલક સમાવડ તાહરી, સુ ંદર સુરત દીસે રે, કાડી કદપ સમ રૂપ નિહાળી, સહુ નરનાં મન હીસે રે. લાગે૦૨ જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠા, તેહને ન ગમે ખીજું કાંઇ રે, જિહાં જઈએ ત્યાં પૂણ સઘલે, દીસે તુંહીજ તુ હી રે. લાગે ૩ તુજ મુખ જોવાને રઢ લાગી, તેહુને ન ગમે ઘરના ધ'ધા રે, આળપ’પાળ સવિ અળગી મૂકી, તુજ શું માંડયેા પ્રતિ અધા રે. લાગે ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy