SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવમા હો હા પ્રભુ હા તુમથું નેહ, ભવાભવ હા પ્રભુ ભવાભવ ઉદયરત્ન હેજી. પ ૨૯. શ્રી નમિનાથ જિન સ્તવન. ( સિદ્ધ ભજો ભગવત, પ્રાણી પૂર્ણાનંદી-એ દેશી ) નિલભર દરશન પાઉં રે, પ્રભુજીકી ચેત બની હૈ; શ્રી નિમનાથ વદનકી શાલા, આભા કિણમે ન પાઉં. પ્રભુજી ૧ શીતલ વાણી અંગ શીતલ હૈ, શીતલ રિસણુ ચાહું; પ્રભુજી૦ ૨ પ્રભુમુખ નિરખત રાહિથી વલ્લભ, શીતલ ચંદ્વ ઠરાઉં; પ્રભુજી૦ ૩ ચરણુ ધર તે શીતલ પ'કજ, દ્રવ્યસે ભાવ મનાઉં, પ્રભુજી૦ ૪ સમકિત સુંદર મંદિર ઘટમે, પ્રભુગુણ ઘંટ ખજાઉં, પ્રભુજી પ શ્રી શુભવીર કહે સુણ્ સુંદરી, કેવલ માલ જગાઉં, પ્રભુજી ૬ ૩૦. શ્રી નેમનાથ સ્તવન. • ૧૭ઃ દરશન દીઠે દિલડા ઠરિયાં, વાલ્હેમ વલતાં વિલ ઉલિયાં, સૂક્ષ્મ આંસુ ભરિયાં નયણાં, ક્યાં કહું. વયાં રે ? વાલ્ડા મારા માજી મનડા કેરા, સુણજ્યે સયાંરે, નેમ વિષ્ણુ ન ભજી' નાથ અનેરા. ૧ પિઊઠે પ્રેમ નજ૨ નવિ પ્રેરી, સુખભર સુરત રતિ વિ ખેલી; વાલ્ડે મારે ભર જોવનમાં મેહુલી, પરણ્યા પહેલી રે. વા હાંરે વાલ્ડે મુખ કંસાર ન ઘાલ્યા, વાડ઼ે મારા હાથે વાલે નવિ આલ્યા; નિપુણ થઈને નેહ ન પાળ્યે, શું રથ વાળ્યે ૨ વા૦ ૩ હાંરે વાલ્હા નાથ વિહુણા રહેતાં, કુલવટ સતીયપણુ શિર વહેતાં; હાંરે વાલ્હા નિત આલંભા સહેતાં, હવે નથી કહેતાં ૨. વા૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy