SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ કહે જિનહર્ષ મુગતિ સુખ લહીયે, કઠીન કર્મ નિજ અપકમીયે. મ૦ ૫ ૨૮. શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન (રાગ–દીઠી હે પ્રભુ દીઠી) મુનિસુવ્રત હે પ્રભુ મુનિસુવ્રત મહારાજ, સુણજે હે પ્રભુ સુણજે સેવકની કથા; ભવમાં હે પ્રભુ ભવમાં ભમીએ જેહ, તુમને હે પ્રભુ તુમને તે કહું છું કથાજી. ૧ નરકે હે પ્રભુ નરકે નેધારે દીન, વસીય હો પ્રભુ વસીયે તુમ આણ વિના; દીઠા હે પ્રભુ દીઠા દુઃખ અનંત, વેઠી હે પ્રભુ વેઠી નાનાવિધ વેદનાજી. ૨ તિમ વલી હે પ્રભુ તિમ વલી તિર્યંચમાંહી, જાલીમ હે પ્રભુ જાલીમ પીડા જે સહજી; તુંહી જ હે પ્રભુ તુંહી જ જાણે તેહ, કહેતા હો પ્રભુ કહેતા પાર પામું નહિ. ૩ નરની હે પ્રભુ નરની જાતિમાં જેહ, આપદા હે પ્રભુ આપદા કેમ જાયે કથી? તુજ વિણ હે પ્રભુ તુજ વિણ જાણુણહાર, તેહને હે પ્રભુનેહને ત્રિભુવન કે નથી જ. ૪ દેવની હે પ્રભુ દેવની ગતિ દુખ દીઠ, તે પણ હે પ્રભુ તે પણ સમ્યક્ તું લહેજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy