SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુકતાવલી : તૃતીય નં. તે માટે જિનઆશા ધારી, કવિ કડાણહ વારી રે; ભક્તિતણું ફલ ઉત્તરાધ્યયને, બંધિબીજ સુખકારી રે. શા.૧૧ એક ભવે દેય પદવી પામ્યા, સેબમાં શ્રી જિનરાયા રે; મુજ મનમંદિરીએ પધરાવ્યા, ધવલમંગલ ગવરાયા રે. શા૦૧૨ જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીર્તિ કળાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ કરતા મંગળમાળા રે. શા૦૧૩ ૨૫. શ્રી કુંથુનાથ જિન સ્તવન. જ્ઞાની વિણ કિશુ આગળ કહીયે, મનકી મન મેં જાણી રહીયે; જ્ઞા ભુંડી લાગે જણ જણ આગે, કહેતાં કાંઈ ન વેદન ભાગે છે. જ્ઞા૦ ૧ અને ભરમ ગમાવે, સાજન પરજન કામ ન આવે છે. જ્ઞા. ૨ દુરજન હાઈ સુપર કરે હાસા, જાણ પડ્યા મુહ માગ્યા પાસા હે. જ્ઞા. ૩ નામે મીન ભલું મન આ, ધરી મન ધીર રહે નિજ પાણી હે. જ્ઞા. ૪ કહે જિનહર્ષ કહેજે પ્રાણી, કુંથુ જિર્ણોદ આને કહેવાનું. જ્ઞા. ૫ ૨૬. શ્રી અરનાથ જિન સ્તવન ( ગિરૂઆરે ગુણ તુમ તણુ-એ દેશી.) પ્રભુ ! તાહરા તાગ ન પામીએ, ગુણ-દરિયે ઊંડે અગાધ હે; કિહાંએ દિલને દિલાસો નહિ મળે,કોઈ બગસે નહિ અપરાધ હે.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy