SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવના ૨૪. શ્રી શાન્તિનાથ જિન સ્તવન. શાન્તિ જિનેશ્વર સાહેબ વઢ્ઢ, અનુભવ રસના કેંદો રે; સુખને મટકે લોચન લટકે, માળા સુર નર વૃો રે. શા॰ ૧ મંજર દેખીને કોયલ ટહુકે, મેઘ ઘટા જેમ મેરા રે; તેમ જિનપ્રતિમા નીરખી હરખું, વળી જિનચંદચકારા રે, શા૦ ૨ જિનપ્રતિમા જિનસરખી ભાખી, સૂત્ર ઘણા છે સાખી રે; સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શા૦ ૩ રાયપસેણી પ્રતિમા પૂછ, સૂરિયાલ સમકિતધારી રે; જીવાભિગમે પ્રતિમા પૂછ, વિજયદેવ અધિકારી ૨. શા૰ ૪ જિનવર ખિ'મ વિના નવ વૐ, આણુંજી ઇમ આલે રે; સાતમે અંગે સમકિત મૂળે, અવર નહિ તસ તેાલે ૨. શા૦ ૫ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માંગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજી, કલ્પસૂત્રમાંહે વિદ્યાચારણ મુનિવરે વઢી, પ્રતિમા પાંચમે જ’ઘાચારણ મુનિવરે વી, જિનપ્રતિમા મન આ સુહસ્તિસૂરિ ઉપદેશે, ચાવા સ`પ્રતિ રાય રે; સવા ક્રોડ જિનબિંબ ભરાવ્યા, ધન્ય ધન્ય એહની માય રે. શા૦ ૮ માકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે; જાતિ સ્મરણે સમકિત પામી, વરીએ શિવસુખ સાર રે. શા॰ ઇત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્રમાંહે સુખકારી રે; સૂત્રતણે એક વણ ઉત્થાપે, તે કહ્યો બહુલ સંસારી રે, શા૰૧૦ રાગે ૨. શા૦ ૬ Jain Education International - ૫૩. For Private & Personal Use Only અંગે રે; રંગે રે. શા૦ ૭ www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy