SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫ર : આવશ્યક મુક્તાવલી તુતીય ખંડ પંચ વિષય સુખ પાસે, દુનીયાકા દિલાસા જીવ અબ માને ઝહેરશ્યા, નહી એરકી આશા. અ. ૪ આખર આપ સમા કરે, સેવકકે સાંઈ; ઉદય વદે સબ છેકે, મિલું ઉનસે ધાઈ અ૦ ૫ ૨૩. ધર્મનાથ જિન સ્તવન. (મારે મુજરો લેજો રાજ-એ દેશી.) ધર્મ જિસર ધર્મ ધુરંધર, પૂરણ પૂરૂયે મલીઓ, મન મથલમેં સુરત ફલીએ, આજ થકી દિન વળીઓ; પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારે, સાહિબ ગુણનિધિ ગરીબનિવાજ, ભવદવ પાર ઉતારે. એ આંકણી ૧ બહુ ગુણવતા જે તે તાય, તે નહી પાડ તમારે મુજ સરિખે પત્થર જે તારે, તે તુમચી બલિહારે. પ્ર. ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતે, ગુણ લહું તેહ ઘટમાન; નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્ર. ૩ નિર્ગુણ જાણી છેહ મ દે, જે આપ વિચારી ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. પ્ર. ૪ સુકતાનંદન સુઝતદાયક, નાયક જિનપદવીને પાચક જાસ સુરાસુર કિન્નર, ઘાયક માહ રિફને. પ્ર. ૫ તારક તુમ સમ અવર ન દીઠ, લાયક નાથ હમારે શ્રી ગુરુ ક્ષમાવિજય પય સેવી, કહે જિન ભવજલ તારે. પ્ર૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy