________________
તેવી
: ૫૧:
૨૧. વિમલનાથ જિનર્તન.
(રાગ-ભિમપલાસ.) પ્રભુજી ! મુજ અવગુણ મત દેખે. રાગ દશાથી તું રહે ત્યારે, હું મન રાગે વાળું; ઠેષ રહિત તું સમતા ભીમ, ઢેષ મારગ હું ચાલું. પ્ર. ૧ મેહ લેશ ફર નહિ તુંહી, મેહ લગન મુજ પ્યારી; તું અકલંકી કલંકિત હું તે, એ પણ રહેણી ન્યારી. પ્ર. ૨ તુંહી નિરાશી ભાવ૫૬ સાધે, હું આશાસંગ વિલુદ્ધો; તું નિશ્ચલ હું ચલ તું સૂધ, હું આચરણે ઉછે. પ્ર. ૩. તુજ સવભાવથી અવળાં માહરાંચરિત્ર સકલ જગે જાય, એહવા અવગુણ મુજ અતિભારી, ન ઘટે તુજ મુખ આયા. . ૪ પ્રેમ નવલ જ હેય સવાઈ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવરાન ઉતરતાં, તે વેળા નહિ લાગે. પ્ર. ૫
૨૨. શ્રી અનંતનાથ જિનસ્તવન.
(મેરે સાહિબ તુમહી –એ દેશી.) અનંત પ્રભુકે આશકી, આઈ બની છે ઐસી, ઘન શિખી ચંદ ચકેર ન્યું, જલ ને મીન જેસી. અ. ૧ ઓરશું રતિ સબ વિસરી, પ્રભુકી લગે પ્યારી; જનમ જનમ અબ ચાહતે, ઈનહી શું યારી. અ. ૨ નેન ન ચાહે ઓરકું, લગન જોર લગી હૈ,
હા ઓર જપે નહી, જાંતિ દૂર ભગી હૈ. એ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org