SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : વતીય ખડ કુડાં આજ રીયાં વાણાં, પાડી પાપનું મૂળ-મોટા ઈ મળે અતિ ઉપની, અનિટ આરતિ પ્રતિકૂળ-મશી , ૫ પરનિંદાએ પરિવર્ગો, શલ્યા માયામસ-મ મિથ્યાત્વ થયે હું ભારી, ના ધરમને સસ-મેટ સી ૬ એ પાપથી પ્રભુ ઉદ્ધર, હું આલેઉં તુમ સાખ-મે શ્રી ખિમાવિજય પદ સેવતાં, જસને અનુભવ દાખ૦ શ્રી. ૭ ૨૦. વાસુપૂજ્ય જિનસ્તવન. (એ તીરથ તા—એ દેશી.) વાસુપૂજ્ય જિન ત્રિભુવનસવામી, મેં તે પૂજે સેવા પામી છે. મુજ મનમહિર અંતરજામી, આવી વસે શિવપુરના વાસી. શિવગામી ૨-શિવ. ૧ અહેનિશ સાહિબ આણ પાળું, કમરિપુ મદ ગાળું રે, શિવ. વિષય કષાય કંટક વિ ટાળું, શુચિતા ઘર અજુઆલું છે. શિવ. ૨ ઉપશમ રસ છંટકાવ કરાવું, મિત્રી પટકુલ બિછાઉં રે; શિવ. ભગતિ નકે તકીયે બનાઉં, સમતિ મતી બંધાઉં રે. શિવ. ૩ આગામ તવ ચંદરવા બાંધું, બુદ્ધિ દેરી તિહાં સાંધું રે; શિવ. બધિબીજ પ્રભુથી મુજ લાધ્યું, ચરણકરણ ગુણ વાળું છે. શિવ. ૪ નય રચના મણિ માણેક ઓપે, ભક્તિ શક્તિ નવી ગોપે રે; શિવ. અનુભવ દીપક ચેત આપે, પાપ તિમિર સવિ લેપે છે. શિવ.૫ મુજ મનમંદિર સાહિબ આયા, સેવક બહુ સુખ પાયા રે; શિવ. ભગતે રીઝે ત્રિભુવન રાયા, ન્યાયસાગર ગુણ ગાયા રે. શિવ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy