SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવનો ધારી હે પ્રભુ ધારી નિવડે પ્રેમ, લજજા હે પ્રભુ લજજા બાંહ ગ્રહ્યા તણી . ૪ થણીઓ પ્રભુ થણીઓ સ્વામી સુપાસ, ભૂષણ હે પ્રભુ ભૂષણ મલકાપુર તણે છે; વાચક હો પ્રભુ વાચક જણ કહે એમ, દેજે હે પ્રભુ દેજે દરશન સુખ ઘણે છે. ૫ ૧૬. શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. ચાંદલીયા સંદેશે કહે મારા સ્વામીને રે, વંદન વારંવાર શ્રી ચંદ્રપ્રભ ચરણે તું વસે રે, મુજ મન તાપ નિવાર. ચાં, ૧ દૂર દેશાંતર દેવ, તમે વસે છે, કારજ સવિ તુમ હાથ; સાથ ન કઇ તેહ સાંપડે રે, નયન મિલાવે નાથ. ચાં, ૨ તુમ ગુણ સુણતાં, મુજ મનડું કરે છે, નવલે જાગે નેહ, સાસસાસ સમા તુમ સાંભરે રે, મન માને નિઃસંદેહ. ચાં૩ મુગતિ માનિની મેહન મેહિયારે, આનંદમય અવતાર વાત ન પૂછો સેવકની કદા રે, કે કુણ તુમ આચાર. ચાં, ૪ ચતુરની ચિંતા ચિત્તની શું કહું રે, તુમ છે જગના જાણ; આપ સ્વરૂપે પ્રકાશ આપશું રે, મહીયલ મેઘ પ્રમાણ. ચાં, ૫ ૧૭. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. (તું પારંગત તું પરમેશ્વર-એ દેશી.) તાહરી અજબશી વેગની મુદ્રા રે, લાગે મુને મીઠી રે, એ તે ટાલે મોહની નિદ્રા રે પરતક્ષ દીઠી રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy