SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવશ્યક મુક્તાવલી તુતીય ખંડ સવારે પણ તેને રે લે, જેહ રાખે મુહ લાજ રે; મરથીયાં પહિડિયે નહિ રે લે, સાહિબ ગરીબનિવાજ છે. ૩ કર પદ સુખકજ શોભથી ૨ લે, છતી પંકજ જાત રે, લંછન મિસિ સેવા કરે છે કે, ધરતૃપ સુસીમા માત રે. ૪ ઉગત અરુણ તસુ વાન છે રે , છઠ્ઠો દેવ દયાલ રે; ન્યાયસાગર મનકામના રે લે, પૂરણ સુખ-રસાલ રે. ૫ ૧૫. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન, ( દીઠી હે પ્રભુ દીઠી જગગુરુ તુજ-એ દેશી) સુનીએ હે પ્રભુ સુનીએ દેવ સુપાસ, મનકી હે પ્રભુ મનકી વાત સવે કહું છે; થા વિના હો પ્રભુ થાં વિન ન લહું સુખ, દીઠે હે પ્રભુ દીઠે તુમ મુખ સુખ લહું જી. ૧ છેડું હે પ્રભુ છોડું ન થાકી ગેલ, પામ્યા હે પ્રભુ પામ્યા વિણ સુખ શિવતણજી; ભેજને હે પ્રભુ ભેજને ભાંજે ભૂખ, ભાંજે હે પ્રભુ ભાંજે ભૂખ ન ભામણાં છે. ૨ ખમ જે હે પ્રભુ ખમજે માંકે દેવ, ચાકર હે પ્રભુ ચાકર હેં છાં શઉલા છે; મીઠા હે પ્રભુ મીઠા લાગે છે, બાળક હે પ્રભુ બાળક બોલે જે વાલેલા જી. ૩ કેતું હે પ્રભુ કેતું કહિયે તુજ, જાણે હે પ્રભુ જાણે સવિ તુહે જગધણજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy