SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્તાવના બાંધ્યું ભાવના સાંકળે, મુજથી ચંચળ ચિત્ત લાલ રે; લંછન મિશ ચરણે રહ્યો, વાનર કરે વિનતિ લાલરે. અભિ૦ ૫ તિરિગઈ ચપલાઈપણું, વારો આપ વિવેક લાલ રે, સમાવિજય જિન ચાકરી, ન તનું ત્રિવિધે એ ટેક લાલરે. અભિ૬ ૧૩. શ્રી સુમતિનાથ સ્વામીનું સ્તવન. ( સિદ્ધારથના રે નંદન વિનવું-એ દેશી ) નયરી અધ્યા રે માતા મંગલા, મેઘ પિતા જસ ધીર; લંછન કૌચ કરે પદ સેવના, સેવન વાન શરીર. ૧ મુજ મન મોહ્યું રે સુમતિ જિસરે, ન રુચે કો પર દેવ; ખિણુ ખિણ સમરું રે ગુણ પ્રભુજી તણ, એ મુજ લાગી રે ટેવ. ૨ ત્રણસેં ધનુ તનુ આયુ ધરે પ્રભુ, પૂરવ લાખ ચાલીશ; એક સહસશું દીક્ષા આદરી, વિચરે શ્રી જગદીશ. ૩ સમેતશિખર ગિરિ શિવ પદવી લહી, ત્રણ લાખ વીસ હજાર; મુનિવર પણ લખ પ્રભુની સંયતી, ત્રીસ સહસ વળી સાર. ૪ શાસનદેવી મહાકાલી ભલી, સેવે તુંબરુ યક્ષ, શ્રી નયવિજય વિબુધ સેવક ભણે, જે મુજ તુજ પક્ષ. ૫ ૧૪. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. ( એક દિન પુંડરીક ગણધર લે–એ દેશી ) શ્રી પદ્મપ્રભ જિનરાજને ૨ લે, વિનતિ કરું કર જોડ ૨, માહરે તું પ્રભુ એક છે કે, મુજ સમ તાહરે ક્રોડ છે. ૧ કાલકમાં જાણીએ રે લે, ઈમ ન સરે મુજ કામ રે; | દાસ સભાવે જે ગણે રે લે, તે આ મન ઠામ છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy