SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલીઃ તુતીય ખંડ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તે પણ નવિ મળી રે, મળી તે નવિ રહી રાખી; જે જન અભિલખે છે, તે તે તેહથી નાસે, તૃણુ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સા. ૫ ધન્ય ધન્ય તે નરા રે, એહને મેહ વિડી, વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જેડી; અભક્ષ તે મેં ભખ્યા રે, રાત્રિભેજન કીધાં, વ્રત નવિ પાલીઆ રે, જેહવા મૂળથી લીધાં. સા. ૬ અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મલીયે, તુમ વિના કુણે રીયે રે, બધિયણ મુજ બળીયે સંભવ આપજે રે, ચરણકમળ તુમ સેવા, નય એમ વિનવે રે, સુણો દેવાધિદેવા. સા. ૭ ૧૨. શ્રી અભિનંદન સ્વામી સ્તવન. ( જગજીવન જગવાલ–એ દેશી) અભિનંદન આણંદમાં, અતિશય લીલ અનંત લાલ , સંવર રાયને બેટડે, સંવર સુખ વિલસંત લાલ રે. અભિ- ૧ સિદ્ધારથાને લાડલે, સિદ્ધારથ ભગવાન લાલ રે; એ જુગતું જગતી તલે, વિચરે મહિમ નિધાન લાલરે. અભિ- ૨ ચાલે ગજગતિ ગેલશું. કામકેશરી કરે નાશ લાલરે; દીપે દિનકર તેજથી, શીતળ સહજ વિલાસ લાલ રે. અભિ- ૩ વરસે વાણી મેઘ જવું, તૃષ્ણા તટની શેષ લાલ રે; આતમ સંપદ વેલ, ક્ષાયિક ભાવે પિષ લાલ રે. અભિગ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy