________________
સ્તવન જ્ઞાન કુલિશ સમતા સચી નાયક, બડે ચિત્ત વિમાનમાં. તે ૨ વિષય વિષમ વિષતાપ નિવારી, જેમ સુધારસ પાનમાં, તે છે બહિરાતમભ અંતર આતમ, લીને વિશદ ગુણ જ્ઞાનમાં. તે જ અશુભ કરમ છિન એક મેં છૂટે, ક્યાતા કયેય સુતાનમાં. તે૪૦ ૫ ખિમાવિજય જિન વિજ્યાનંદન, સમરું આનપાનમાં, તારું૦ ૬
૧૧. શ્રી સંભવનાથ સ્તવન, સાહેબ સાંભળે રે, સંભવ અરજ અમારી; ભભવ હું ભમે રે, ન લહી સેવા તુમારી, નરક નિગદમાં રે, હું તિહાં બહુભવ ભમિ, તુમ વિણ દુખ સહાં રે, અહનિશ ક્રોધે ધમધમી. સા. ૧ ઇદ્રિય વશ પડે , પાલ્યાં વ્રત નવિ સુસે, ત્રસ પણ નવિ ધર્યા રે, હણીયા થાવર હું; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, ત્યાં મેં હઈડું ખોયું. સા. ૨ ચારી મેં કરી રે, ચઉવિ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણશું રે, મેં નવિ સંજમ પાડ્યું; મધુકરતણી પરે રે, શુદ્ધ ન આહાર ગળે રસના લાલચે રે, નિરસ પિંડ ઉવેખે. સા, કે નરભવ દેહી રે, પામી હવશ પડી, પરસી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડીયે કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરીયે, શુદ્ધ બુદ્ધ નવિ રહી છે, તેણે નવિ આતમ તરીયે. સા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org